________________
આ ઇષણધ્યયનમાં ત્રણ ઉદ્દેશાઓ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં ભગવાન દ્વારા સાધુ અને સાધ્વીએ કયારે વિહાર કર જોઈએ માર્ગમાં જે કઈ નદી હોય તે એ નદીને કેવી રીતે પાર કરવી ઈત્યાદિ નિરૂપણ કરવામાં આવેલ છે, તથા બીજા ઉદ્દેશામાં હોડી દ્વારા નદીને તરતી વખતે નાવિક જ છળકપટાદિ પૂર્વક વ્યવહાર કરે તે સાધુની કર્તવ્યતાને ઉપદેશ કરવામાં આવેલ છે. અને ત્રીજા ઉદ્દેશામાં ગમન કરવાના સમયે સત્ય અહિંસાનું પાલન કરવાનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. વર્ષાવાસ કહ૫ સમાપ્ત થયા પછી ઘણું જ જલ્દીથી સાધુ અને સાધ્વીએ વિહાર કરી દેવો જોઈએ. એ રીતના આ પહેલા ઉદ્દેશાની ભૂમિકાની રચના કરે છે.–“અદમ્ય વસ્તુ વાસવા વર્ષાકાળ આવતાં અને વરસાદ ચાલુ થાય ત્યારે “મિjદેવ પાણા મિતં મૂવી” એ વર્ષાઋતુમાં ઘણું એકેન્દ્રિય કીન્દ્રિય વિગેરે પ્રાણિયે તથા ત્રસ જીવે પેદા થવા લાગે છે. “વ વીથ બgiા મિના અને ઘણુ બી વર્ષાઋતુમાં અંકુરરૂપે પૃથ્વીને ફાડીને ઉત્પન્ન થાય છે. “અંતર રે મા તથા માર્ગમા જનારા એ સાધુનો માર્ગ “દુબઈ' ઘણું સાદિ પ્રાણિ વાળો બની જાય છે. તથા “વાવીયા” અનેક બીજેથી યુક્ત થાય છે. “રાવ સંતાનr” યાવત ઘણા લીલેરી ઘાસ પત્તા વિગેરેથી યુક્ત થઈ જાય છે. તથા ઠંડા પાણીથી ભરાઈ જાય છે. તથા ઘણા ઉસિંગ-ઉલ તથા પનક નાના નાના જીવજંતુઓ તથા લાલ લાલ કડિયે વિગેરે પ્રાણિયથી યુક્ત થઈ જાય છે. તથા મકડાની જાળ પરંપરાથી પણ વ્યાપ્ત થઈ જાય છે. તથા માણસનું ગમન-ગમન બંધ થઈ જવાથી કાણુવાળો માર્ગ બની જાય છે તેથી લીલા લીલા ઘાસ વિગેરેથી કાઈ જવાથી સાધુઓને એ રસ્તાની ખબર પણ પડતી નથી અને “મિક્સંત પંથા ળો વિઘાયમા” જવાને રસ્તો પણ પરિચિત નથી હતું તેથી સાધુએ ઉક્ત પ્રકારે વર્ષાઋતુમાં અર્થાત્ ચોમાસામાં રસ્તે ઘણા પ્રાણી બીજે લીલેરી ઘાસ તૃણ વિગેરેથી વ્યાપ્ત થઈ જવાથી તેવું જા માર્ગનું રોકાણુ સમજીને જો માજુમ ટુકિન્ના એક ગામથી બીજે ગામ જવા વિહાર કરે નહીં તો લંડયા પરંતુ સંયમશીલ થઈને જ યતના પૂર્વક “વાતાવાસં વસ્ત્રિજ્ઞા વર્ષાકાળ પર્યન્ત અર્થાત્ ચાતુર્માસ ચોમાસામાં એકજ સ્થળ પર સાધુ અને સાધ્વીએ નિવાસ કરે જોઈએ. અર્થાત ચોમાસામાં વિહાર કર નહીં સૂ ૧ / - હવે પૂર્વ સૂત્રના અપવાદરૂપે ચાતુર્માસ્યમાં પણ સંજોગવશાત્ સાધુ અને સાધ્વીને વિહાર કરવાનું કથન કરે છે.–
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪ ૯