________________
સ્ત્રીપુરૂષના સંબંધવાળા ઉપાશ્રયમાં પણ સાધુ કે સાધ્વીએ ન રહેવા સંબંધી કથન કરીને હવે સ્ત્રી પુરૂષના ચિત્રવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને ન રહેવા વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકાર્થ-રે મિરરવું વા મિજવુળી થા” તે પૂર્વોક્ત સાધુ અને સંયમવતી સાર્વી ૪ પુજી કવર ગાળિજ્ઞા” જો વફ્ટમાણુ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-“મારૂાસંસ્ટિવે’ આ ઉપાશ્રય આકીર્ણ સંલેખ્ય અર્થાત્ ચિત્રોથી ચિત્રલ છે. એટલે કે ઉપાશ્રયમાં અનેક પ્રકારના ચિત્ર ચિત્રેલ કે ટાંગેલ છે. કે જેને જોઈને મન વિચલિત થઈ જાય તેવા છે. તે આવા પ્રકારના અનેક બીભત્સ વિષયાકર્ષક ચિત્રોવાળા ઉપાશ્રયમાં “ળો qTER શિવગરબા' પ્રાજ્ઞ-અર્થાત સંયમશીલ સાધુ અને સાલવીએ નિકળવું કે પ્રવેશવું નહીં. “વાવ ચિંતાણ' અને યાવત્ સ્વાધ્યાયનું અનુચિંતન મનન પણ કરવું નહી અને યાવત્ વાંચવું પૂછવું કે અવૃત્તિ કે અનુપ્રેક્ષણ પણ કરવું નહીં. અર્થાત્ વિષયાકર્ષક ચિત્રવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને રહેવા માટે કે સ્વાધ્યાયનું વાંચન મનન અને ચિંતન માટે પણ ઉપયોગી માનેલ નથી એ હેતુથી એ પૂર્વોક્ત વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે–“રાવ ગો ટાળે વા’ એ પ્રકારના બીભત્સ ચિત્રવાળા ઉપાશ્રયમાં સાધુ અને સાધ્વીએ સ્થાન અર્થાત્ ધ્યાનરૂપ કાસર્ગ કરવા માટે સ્થાન ગ્રહણ કરવું નહીં અથવા “રા’ શય્યા, એટલે કે સુવા માટે સંસ્તારક અર્થાત્ સંથારો પાથરવા માટે વાસ કરે નહીં. તથા નિષીથિકા-સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિગ્રહણ કરવી નહીં ઉક્ત પ્રકારના ચિત્રોવાળ ઉપાશ્રયમાં વાસ કરવાથી સ્વાધ્યાય અને સંયમની વિરાધના થાય છે. જે સૂ૪૭
હવે ઇંડા અને જીવજંતુવાળા તથા કોળીયાના જાળાવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધીએ ન રહેવા વિષે કથન કરે છે
ટીકાર્ય- મિg વા મિરાળી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી જમિતિના સંથારં સિત્ત' જે સંસ્તારક એટલે કે ફલક પાટ ચેકી વિગેરે શયા રૂપ સંસ્તરણનું ગષણ અને અન્વેષણ કરવા વિચારે અર્થાત જૈન સાધુ અને જૈન સાધી જે સુવા માટે પાટ વિગેરે સંસ્તરણને મેળવવા ઈચ્છા કરે ‘રે નં પુખ સંથાર્થ જ્ઞાળિsiા’ અને જે આ વયમાણ પ્રકારના પાટ વિગેરે સંસ્તારકને જાણે કે જોઈ લે કે-આ સંસ્તારક પાટ વિગેરે “સંબં” ઈંડાઓથી ભરેલ છે. “ત્તાવ રહંતાળ યાવત્ પ્રાણિયથી યુક્ત છે. બીયાઓથી યુક્ત છે તથા લીલેવરી પત્તા ઘાસથી પણ ભરેલ છે. તથા ઠઠાપાણીથી પણ યુક્ત છે. તથા ઉસિંગ નાના નાના જીવજંતુઓ અને પનક એકેન્દ્રિય અને અત્યંત સુમ જીવે ફનગાએથી વ્યાપ્ત છે. તથા કરોળીયાની જાળ પરંપરાથી પણ યુક્ત છે. તે “તદ્દgTT સંથાર આવા પ્રકારથી ઇંડા વિગેરે યુક્ત સંસ્તારક ફલક, પાટ, વિગેરે સંતરણને જોઈને સાધુ અને સાધ્વીએ “રામે સંતે બt ફિન્નિા મળે તે પણ ગ્રહણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૫