________________
" जे खलु विसए सेवइ सेवित्तो वा णालोएइ, परेण वा पुट्ठो निण्हवइ, अहवा तं परं सएण दोसेण वा पाविद्वयरेण वा दोसेण उवलिंपिज्जइ ' इति ।
જે વિષયનું સેવન કરે છે, સેવન કરવા છતાં એની આલોચના કરતો નથી, બીજું ગુરૂ આદિના પુછવા છતાં છુપાવે છે તે પોતાના પાપિઠ તર (ગુરૂતર) દેષથી પોતે ઉપલિપ્ત થાય છે.
આ કારણે સૂત્રકાર કહે છે કેમેક્ષાથીજનનું એ કર્તવ્ય છે કે તે પ્રાપ્ત પણ શબ્દાદિ વિષયેને આ પ્રકારે વિચાર કરી ત્યાગ કરે કે શબ્દાદિ વિષેના વિપાક જીવને માટે નરક-નિગોદાદિક દુઃખોનું કારણ છે અને તેનું સેવન કરનાર આલેક અને પરલેકમાં ભયંકર દુઃખ ભોગવે છે. જે પ્રકારે તે પિતે તેના કડવા વિપાક જાણીને તેનાથી વિરક્ત થાય છે તે જ પ્રકારે તે બીજા જીવેને પણ “મથુનાદિ વિષયે સેવન કરવા યોગ્ય નથી” આ પ્રકારે તેનાથી વિરક્ત થવાને ઉપદેશ આપે. રૂરિ ત્રવી”િ આ પ્રકારે આ વિષય જે પ્રકારે મેં ભગવાનના મુખેથી સાંભળ્યો છે તે પ્રકારે જ હે જબ્બ ! તમને કહેલ છે. સૂ૦૪
ફરીથી પણ કહે છે–“ દ” ઈત્યાદિ.
પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા |
હે ભવ્ય! જે તે ખરે; આ કેટલાક સંસારી છે ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત શુક્લાદિ રૂપમાં તથા બીજા ઈન્દ્રિયેના વિષયભૂત શબ્દ, ગંધ, રસ, અને
સ્પર્શાદિક વિષમાં કે જેનું સેવન તે જીવેને પરિણામમાં કડવા ફળ આપવાવાળું નિવડે છે એમાં કેવા મૂચ્છિત થઈ રહેલ છે. ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ તે પ્રાણી છે તે વિષયને પ્રાપ્ત કરવા તરફ ઢળતી ઈન્દ્રિ દ્વારા વિષયેની સામે અને સંસારની તરફ ખેંચાઈ રહેલ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૬૬