________________
ત્યાગી રહ્યા તે પછી તેમનામાં પાપલેશ્યાઓને સંબંધ કપિત કરે તે બીલકુલ મૂર્ખતાપૂર્ણ છે. આ માટે એ વાત અવશ્ય માનવી જોઈએ કે ભગવાનમાં અધ મલેશ્યા માટે જરાસરખુએ સ્થાન સંભવિત નથી.
મવાન શુક્યા ” આ પ્રકારનું કહીને જે એ વાત સિદ્ધ કરવા ઈચ્છે છે કે ભગવાન પ્રમાદવશથી સંયમથી સ્મલિત થયા છે. આ કહેવું પણ એક તરેહના ઉન્માદને પ્રલાપજ છે, કેમકે-“જીસમથો લવ પર કામમાળો માર્ચ સપિ કુત્રિથા” માલૂમ થાય છે કે આવું આગમનું વચન તેની દ્રષ્ટીમાં આવ્યું નથી, નહીં તે તે આ પ્રકારને વ્યર્થ પ્રલાપ ન કરત. આવી રીતે જાણ્યા પછી પણ જે પોતાની હઠાગ્રહતા ન છોડે તે તેને માટે કહેવાનું શું હોય ? એવા જીવ પ્રબળ મેહથી અંધ બનેલ છે, જે જાણીબુજીને પણ વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ રહે છે. એવા ઇવે ઉપર સમ્યગ્દછી જીવ કેવળ દયા સિવાય પોતાના તરફથી બીજું શું કરી શકે ? હવે આ વિષયમાં અધિક કહેવાની જરૂરત નથી. (૧૫)
સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી પણ–રમેવ ઈત્યાદિ.
માયારહિત ભગવાન્ સ્વયમેવસંસારકા સ્વરૂપ જાનકર સ્વયં સંબુદ્ધ હો તીર્થપ્રવર્તન કે લિયે ઉધત હુએ . ભગવાન્ કર્મો કે ક્ષયોપશમ, ઉપશમ ઔર ક્ષય સે સમુદ્ભૂત આત્મશોધિ દ્વારા મનોવાક્કાયયોગ કો સ્થિર રખ કર, કષાયાગ્નિ કે પ્રશમન સે શીતીભૂત હોકર માવજીવ પાઁચ સમિતિ ઔર
| તીન
ગુતિ સે યુક્ત રહે.. માયાચારીની પ્રવૃત્તિથી સર્વથા રહિત ભગવાન મહાવીરે પોતાની જાતે આ સંસારનું સ્વરૂપ ભલી-ભાંતિથી જાણ પરિત્યાગ કર્યો. તેઓએ સંસારની અસારતાને પાઠ બીજા કેઈ પાસેથી શીખેલ ન હતા. કેમકે તીર્થકર સ્વયં બુદ્ધ હોય છે. સાંસારિક અસારતા ચિત્તમાં ચડતાં દીક્ષાના ભાવ થતાં જ લોકાન્તિક દેવેનું શીધ્ર આગમન થાય છે. એ આવીને પ્રભુથી તીર્થપ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરે છે જે કે ભગવાન તીર્થપ્રવૃત્તિ કરવા માટે પહેલેથી જ તૈયાર રહે છે તે પણ કાંતિક દેને એ પરમ્પરાગત નિગઆચાર-છે કે પ્રભુ જ્યારે દીક્ષા લેવા માટે ઉદ્યત હેય છે ત્યારે તે આવીને પોતાની પરમ્પરાગત આ નિગની પૂર્તિ કરે છે. કહ્યું પણ છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૩૫