________________
બાઇસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
સાધુએ આવા પિરષદ્ધ કેટલા સમય સુધી સહન કરવા જોઈએ? આ પ્રકારની જીજ્ઞાસામાં સૂત્રકાર કહે છે- નાવગ્ગીય ’ઈત્યાદિ.
ઇન પરીષહોપસર્ગો કો તો યાવજ્રીવન સહના હી હૈ એસા વિચાર કર શરીર પરિત્યાગનિમિત્ત, સકલ શારીરિક વ્યાપારસે રહિત હો કર પાદપોપગમનમરણકે વિધિજ્ઞ વહ મુનિ સભી પરીષહોપસર્ગો કો સહે ।
જ્યાંસુધી જીવે ત્યાંસુધી પરિષદ્ધ અને ઉપસગ સાધુએ જેમ બને તેમ સહન કરવા જરૂરી છે ” આવા વિચાર કરી તે મુનિ શરીરને ડવા માટે કાયાક્રિકના દરેક વ્યવસાયેાથી નિવૃત્ત થતા, અને પાદપોપગમન સ થારાની ઉચિત વિધિના પરિજ્ઞાનમાં જ લવલીન મનતા જે કાંઇ પરિષદ્ધ અને ઉપસર્ગાદિક આવે તેને સહન કરે. (૨૨)
(C
તેઇસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
એવા વિશિષ્ટ તપસ્વી મુનિને જોઇ કદાચ રાજા વગેરે એને આમંત્રણ આપે તા એના નિષેધ માટે સુત્રકાર કહે છે મેìપુ ’ઈત્યાદિ.
યહ મુનિ એહિક કામભોગોંકા અનુરાગી ન બને, ઔર મોક્ષકે સ્વરૂપકા પર્યાલોચન કર ઇન્દ્રાદિ દેવપઠોંકી ભી અભિલાષા ન કરે ।
કર્મોની નિરા કરવામાં તત્પર એવા તે ભિક્ષુ અનેક પ્રકારના ક્ષણભ ગુર એવા શબ્દોની જાળમાં ન સાય. કદાચ રાજા તે સાધુને રાજઋદ્ધિનું પદ આપવાનું પ્રલેાભન આપી આમંત્રણ આપે તે પણ તે સાધુ આવા પ્રલેભનમાં ન સાય. સયમદ્વારા મેાક્ષરૂપ ધ્રુવવણુ ના અને તેના સાધનને વિચાર કરી ઈચ્છારૂપી લેાભ-ઈન્દ્રાદિકની ઋદ્ધિની પ્રાપ્તિરૂપ અભિલાષાનું સેવન ન કરે એનાથી ન લલચાય, અપિતુ——“ઈ ુલેાગાસ સર્પગે ૧, પરલાગાસ’સર્પગેર, જીવિયાસ સવ્પગે ૩, મરણાસ સર્પગે ૪, કામભેાગાસ સપ્આગેપ” ઇત્યાદિ ભગવાનના વચનથી આ લાક અને પરલેાક આદિની વાંચ્છનાના સૂત્રકારે એને નિષેધ કરેલ છે, અર્થાત્ તે પરલાક આદિની પણ કદી ઈચ્છા ન કરે. (૨૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૮૮