________________
જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ મેં દૂસરે ભિક્ષુઓકે લિયે અશન આદિ લા
કર દંગા ઔર દૂસરકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર ભી કરેંગા ૧. જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ મેં દૂસરે ભિક્ષુઓકે લિયે અનાદિક લા કર દંગા ઔર દૂસરેકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર નહીં કરેંગાર I જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ મેં દૂસરે ભિક્ષુઓકે લિયે અશનાદિક લાકર નહીં દંગા, પરતુ દૂસરેકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર કરૂંગા ૩. જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ-મેં દૂસરે ભિક્ષુઓ કે લિયે અનાદિક લા કર નહીં દૂ ગા ઔર ન દૂસરેકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર કરૂંગા ૪ | યે ચાર પ્રકારક અભિગ્રહધારી મુનિ હોતે હૈ. પાંચ પ્રકાર કે અભિગ્રહધારી મુનિ હોતા હૈ . જિસકા અભિગ્રહ ઇસ પ્રકારકા હોતા હૈ કિ મેં અપનેસે બચે
હુએ એષણીય અશનાદિક દ્વારા સાધર્મિયોં કી વૈયાવૃત્ય કરૂંગા ઔર સાધર્મિકોક દ્વારા ભી અપનેસે અવશિષ્ટ દિયે ગયે એષણીય અનાદિકકો
સ્વીકાર કરૂંગા
આ ચાર અંગેની વ્યાખ્યા, આ અધ્યયનના પૂર્વ ઉદ્દેશમાં કહેવામાં આવેલ બીજા સૂત્રની વ્યાખ્યા અનુસાર સમજી લેવી જોઈએ. પ્રતિમાપ્રતિપન્ન મુનિ આ ચાર અભિગ્રહોમાંથી કોઈ એક અભિગ્રહને અથવા આગળના ત્રણ અભિગ્રહમાંથી કઈ એક અભિગ્રહને ગ્રહણ કરે. ચોથા અભિગ્રહની ભજના છે. આ માટે સૂત્રકાર જ ઈત્યાદિ સૂત્રાંશ કહે છે–જે ભિક્ષુના ચિત્તમાં એ વિચાર આવે છે કે હું એ ચતુર્વિધ આહારથી કે જે મારા ઉપભેગથી બાકી બચી રહેલ છે, તથા જે યથૈષણીય-પ્રતિમાપ્રતિપનો માટે કલ્પનીય, અને જેને હું મારા માટે લાવેલ છું કર્મોની નિર્જરા કરવાની ચાહ નાથી સાધમી સાધુનું વૈયાવૃત્ય કરું. આ પ્રકારને અભિગ્રહ કેઈ સાધુ ગ્રહણ કરે છે. કેઈ સાધુ એ અભિગ્રહ કરે છે કે-હું યથાતિરિકત, યથેષણીય અને યથા પરિગ્રહીત ચાર પ્રકારના અશનથી, કર્મોની નિર્જરા હોવાની કામનાથી સાધર્મિક સાધુ દ્વારા ક્રિયમાણ વૈયાવૃત્યને સ્વીકાર કરીશ.
આ પ્રકારને વિચાર કરવાવાળા સાધુ શું કરે એને સૂત્રકાર “સ્ટાવચે ગામમાં નાવ સમત્તમેવ સમમિળિયા” આ પદેથી પ્રગટ કરે છે. એ સમસ્ત પદનો અર્થ પહેલાં આ અધ્યયનના ચોથા ઉદ્દેશમાં કહેવાઈ ગએલ છે.
ભાવાર્થ–સાધુઓ દ્વારા સાધુઓની વૈયાવૃત્ય કરવાને પ્રકાર અહિં સૂત્રકારે પ્રગટ કરેલ છે. એ જ જ્યારે નિયમરૂપથી અંગીકૃત થાય છે ત્યારે અભિગ્રહવિશેષ કહેવામાં આવી જાય છે. એનું અહિં કથન છે.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૭૧