________________
આડે અવળે ન ફેરવે. આહારને સ્વાદ ન આવવાથી ભેજનમાં લઘુતા થવાથી તપની પ્રાપ્તિ અને તેની વૃદ્ધિ સાધુને થાય છે. આ સઘળું આહાર વિષેનું કથન ભગવાન સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિતજ અહિં કહેવામાં આવેલ છે. એ માટે તેના ઉપર વિશ્વાસ કરે. (સૂ૦૩)
ચતુર્થ સૂત્ર કા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા
જે મુનિ અન્ત-પ્રાન્ત આહારનું સેવન કરે છે અને તેના કારણથી જેનું લોહી અને માંસ સુકાઈ જાય છે જેનાથી સમસ્ત શરીરની ક્રિયાઓ કરવામાં અસમર્થ બનેલ છે તેના ચિત્તમાં આ દેહ ત્યાગ કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે, આ વિષયને સૂત્રકાર પ્રદર્શિત કરે છે-“જ મિજવુ” ઈત્યાદિ.
જિસ ભિક્ષુ કો યહ હોતા હૈ કિ–મેં ઇસ સમય ગ્લાન હૈં, ઇસલિયે ઇસ શરીર કો પૂર્વવત્ પરિચર્યા કરને મેં અસમર્થ હૈં ઉસ મુનિ કો ચાહિયે કિ આહાર કો ક્રમિક અલ્પ કરે, આહાર કો અલ્પ કર કે ઔર કષાયોં કો કૃશ કર કે અપની આત્મા કો સમાહિત કરતે હુએ, ઔર સંસારજનિત કર્મ કે
ક્ષપણ કરને કી ભાવના રખતે હુએ ઇંગિત મરણ કરેT જે મુનિનું અન્તઃકરણ એકત્વ-ભાવનાથી ભાવિત છે અને આહાર આદિ પણ જેને છેડે થઈ ગયેલ છે તેના ચિત્તમાં એવા પ્રકારને વિચાર આવે છે કે-હું અન્નપ્રાન્ત આહાર લેવાથી આ સમયે રોગગ્રસ્ત બનેલ છું, શરીર પણ પ્રતિક્ષણ પિતાના કર્તવ્યથી ક્ષીણ થઈ રહેલ છે–નિર્બળ બની રહેલ છે. આ માટે અવસરમાં જે જે આવશ્યક ક્રિયાઓ કરવી જોઈએ તે હવે આ શરીરથી પૂર્ણ સ્વરૂપથી બની શકતી નથી. એ વિચાર કરી તે ગ્લાન મુનિ ચઉત્થ-છઠ્ઠ અઠ્ઠમ ભકતથી, આયમ્મિલ આદિ તપથી આહાર આદિ ઓછાં કરતા રહે.
શંકા-આર વર્ષની સંખનારૂપ આનુપૂર્વીનો આપે ગ્રહણ કેમ નથી કર્યો?
ઉત્તર–આ શંકા ઠીક નથી, કેમકે જે મુનિ ગ્લાન અવસ્થા–બિમારી હાલત–માં પડેલ છે, એનું શરીર બાર વર્ષ સુધી સ્થિર રહી શકતું નથી, આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬૪