________________
આ રીતે એક એક વસ્ત્રને ત્યાગ જે રીતે બતાવવામાં આવેલ છે એનો મતલબ ફકત એટલે જ છે કે–એ પૂર્વોકત ત્રણ વસ્ત્રો રાખવાથી આત્મામાં લાઘવ નહિ આવે. મુનિજનેનો આત્મા સદા સંતોષી અને કોઈ પણ પ્રકારની આકાંક્ષા વગરને હવે જોઈએ, આથી જેમ જેમ ત્યાગ થતો રહે તેમ તેમ આત્મામાં એના દૂર થવાથી એ સંબંધી ભારને પણ અભાવ થાય છે, અને એથી આત્મામાં એક પ્રકારને લાઘવનામને ગુણ પ્રગટ થાય છે. આ પ્રકારથી રહેવાવાળા તે પડિમાધારી વિકલ્પી ભિક્ષુ કાયકલેશ નામના તપને આચરનારા હોય છે. કાયકલેશ એ બાહ્ય તપને એક ભેદ છે. જેમ–“પંચહિં ટાળ” ઈત્યાદિ. અલ્પ વસ્ત્ર રાખવાથી પાંચ સ્થાને દ્વારા નિર્ગસ્થ શ્રમણનું અચેલપણું પ્રશસ્ત હોય છે. તે પાંચ સ્થાન આ છે –૧ પ્રતિલેખનાની અલ્પતા, ૨ વિશ્વાસપાત્રતા, ૩ તપને સદૂભાવ, ૪ પ્રશસ્તલઘુતા, ૫ પ્રભૂતતર ઈન્દ્રિયોની નિગ્રહતા. (સૂ૦૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા |
સૂત્રકાર આ કથનમાં પિતાની મતિ-અનુસાર કલ્પિતતાને નિષેધ કરતાં કહે છે-“મેચઈત્યાદિ.
યહ સબ ભગવાન્ મહાવીરને કહા હૈ, ઈસ લિયે મુનિ બસ સબકા અચ્છી તરહ વિચાર કર સચેલ ઔર અચેલ અવસ્થાઓં સામ્યભાવ હી રખેં
જે કાંઈ ઉપર કહેવાઈ ગયું છે એ બધું ભગવાન મહાવીરદ્વારા બાર પ્રકારની સભાઓમાં પ્રરૂપિત થયેલ છે, આથી મુનિ આ પૂર્વોકત કથનને સર્વ પ્રકારથી વિચાર કરી અને સત્યરૂપથી જ જાણે. અથવા “સમરસેવ”ની છાયા “સમત્વમેવ” પણ થાય છે અને અર્થ એ છે કે પૂર્વોકત કથન ભગવાનનું જ કહેલ છે આથી મુનિ સચેલ અને અચેલ આ બને અવસ્થાઓમાં સમાન ભાવનું આસેવનપરિજ્ઞાથી સેવન કરે. (સૂ૦૩)
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા
શરીર અશક્ત થવાથી જે અધ્યવસાયમાં મંદતા આવી જાય તે મેક્ષાથી મુનિએ શું કરવું જોઇએ? આ વાત સૂત્રકાર સૂત્રદ્વારા પ્રદર્શિત કરે છે–‘વરસ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫૨