________________
કરવા જોઇએ અને એવા વિચાર કરવા જોઈએ કે જે સમયે થવાનું છે તે થઈ ને જ રહેશે.
ભાવા ચાહે અલ્પવસ્ત્રવાળા હાય, ચાહે મહુવસ્રવાળા હોય, જે પરપદાર્થીમાં મોહી છે એને જ એ પૂર્વાકતરૂપથી કલ્પનાઓ ઉઠ્યા કરે છે. મુનિના મનમાં પણ જો આવી કલ્પના ઉઠે તા એ સાચો મુનિ નથી. મુનિમાં આ પ્રકા· રની કલ્પનાઓ જાગવી એ આત ધ્યાનના કારણરૂપ માનવામાં આવેલ છે. જે શુભ પરિણામોની પ્રાપ્તિમાં બાધારૂપ બને છે. આથી મુનિઓમાં તે આ પ્રકારની કલ્પનાઓ ઉઠવી જ ન જોઈ એ. એણે તે એવા જ વિચાર રાખવો જોઈ એ કે જે સમયે જે બનવાનું છે તે બનવાનું જ છે. મારે એની ચિન્તા શા માટે કરવી જોઈએ. ચિન્તાથી તે કર્મના અન્ય થાય છે, એના નાશ નહિ. તાત્પર્ય એ છે કે વસ્ત્ર ભલે જીનુ થઈ જાય એની એ ચિન્તા ન કરે, અને કચારે સીવીશુ. આ પ્રકારથી આ ધ્યાન ન કરે. (સૂ૦ ૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા ।
એ અચેલ સાધુને માટે ફાટેલ જુના વસ્ત્ર વિષે ભલે આ ધ્યાન ન હોય તા પણ એ વક્ષ્યમાણુ પરિષહ તા અવશ્ય થાય છે, તે થતાં તેનું જે કવ્ય છે તેને સૂત્રકાર કહે છે “ અલુવા તત્ય ” ઈત્યાદિ.
કર્મબન્ધોંકિ વિનાશડે નિમિત્ત પ્રયત્નશીલ ઉસ અચેલ મુનિકો ઉસ અચેલાવસ્થાનેં અનેક પ્રકારણે પરીષહ પ્રાપ્ત હોતે હૈં, વે પરીષહ ઉસ મુનિકે લિયે તપઃસ્વરૂપ હી હૈં ।
અથવા અપ વસ્ત્ર ધારણુ કરવાની અવસ્થામાં સારી રીતે શ્રુત એટલે સચમની રક્ષા વધુ વસ્ત્રો ધારણ કરવાથી થઈ શકતી નથી, અને જ્યાં સંયમની રક્ષા જ નથી ત્યાં કર્મને ક્ષય પણ થઈ શકતા નથી, આ ભાવનાથી પ્રેરિત તે સાધુ કવિનાશક સચમમાં સદા ઉદ્યોગશાળી બની રહે છે, અને એ માટે તે અલ્પ વસ્ર-થાડાં વસ્ત્રાથી પેાતાનું કામ ચલાવે છે, તે પણ એવા સાધુને કોઈ ગામડામાં શારીરિક રક્ષા-ચેાગ્ય વસ્ત્રોના અભાવ હોવાથી કોઇ વખતે ઘાસ ઉપર
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૪