________________
આવા કર્માને સદા આધીન રહેનાર મારી શું દશા થશે? એવા ચિન્તારૂપી મહાભય પ્રત્યેક સચેતન પ્રાણીના હૃદયમાં ખન્યા રહે છે. આવા અનેક પ્રકારના વિકટ ભચેાથી ઘેરાયેલ અનન્ત સંસારી જીવ છે. કર્મોદયના વશથી આ બિચારા રાતદિન અનન્ત કષ્ટોને સામને કરતા રહે છે. (સૂ॰ ૯)
દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા ।
સ'સારી જીવાની આવી દશા કેમ થાય છે, આ પ્રકારની જીજ્ઞાસાના સમાધાનનિમિત્ત સૂત્રકાર કહે છે. “ સત્તા જામેદું ઈત્યાદિ—
,,
કામાસક્ત મનુષ્ય, ઇસ ક્ષણભંગુર નિસ્સાર શરીરકી પુર્દિનિમિત્ત પ્રાણિહિંસા ઔર ત≈નિત કર્મબન્ધ કિયા કરતે હૈં ।
અવતરણરૂપ શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે કામભેાગામાં મગ્ન હોવાથી મનુષ્યને થોડા પણ અવકાશ મળતા નથી. કામભાગેાના સાધનભૂત આઔદારિક શરીરની પુષ્ટિના કારણે એ અનુચિત ઉપાયનું પણ આચરણ કરતા રહે છે. નરકનિગાર્દિકના અનન્ત દુ:ખોના કારણભૂત અન્ય પ્રાણીઓની હિંસા કરવામાં પણ એ અચકાતા નથી. એમને સ્વપ્નમાં પણ એ વિચાર નથી આવતા કે જ્યારે સંસારી પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે તે મારૂં આ શરીર પણ એવાજ પ્રકારનુ હાવાથી ક્ષણ ક્ષણમાં પાતે ગળી રહ્યું છે. આ પેાતે તે નિ:સાર છે છતાં એનાથી પશુ સાર પ્રાપ્ત કરી શકાય છે.(સ્૦૧૦)
ગ્યારહનેં સૂત્રકા અવતરણ, ગ્યારહવાં સૂત્ર ઔર છાયા ।
શારીરિક અને માનસિક અનેક રાગેાથી અકળાતા એ અજ્ઞાની પ્રાણી કર્તવ્યાકતવ્યના જ્ઞાનથી વિમૂઢ ખની આતા અને રૌદ્રધ્યાનને વશવર્તી ખની પ્રાણિહિંસા જેવા અનર્થાં કરવામાં કાંઈ પણ આગળ-પાછળના વિચાર કરતો નથી. કણ્ઠમાળ, કાઢ, ઇત્યાદિ ૧૬ પ્રકારના રાગેાથી જ્યારે એ અત્યંત પીડિત અને છે ત્યારે એ પાતાની એ વ્યાધિના પ્રશમન માટે અથવા શરીરની પુષ્ટિ અર્થે એકેન્દ્રિયાદિ પ્રાણીઓની હિંસા કરવા લાગી જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬ ૬