________________
ખાત્માના અભેદ સંબંધમાં આ શમિતાપર્યાયવાળા—ઉપશાન્તકષાયવાળા બને છે. એવુ' તીર્થંકર પ્રભુએ કહ્યુ છે.
ભાવાઃ—જ્ઞાન અને આત્માના અને સંબધ છે. જ્યારે આ પ્રકારની પ્રતીતિ થશે ત્યારે મનુષ્ય પેાતાના નિર્મળ જ્ઞાનની અવસ્થાને, કષાયાએ જે મલીન કરી રાખી છે, પ્રાપ્ત કરવા માટે, તે તે કષાયેાનું દમન કરવા માટે અથવા તેને ઉપમિક કરવા માટે પ્રયત્નશીલ ખનશે. નહિ તે ભૂલમાં અન્ન હોવાથી એ કષાયાનુ દમન અને ઉપમિત કરવાના ઉપાયના બેષ એને કેવી રીતે થશે. આ માટે આત્મા અને જ્ઞાનમાં અભેદ માનવા શ્રેયસ્કર છે. ભેદુ નહિ. “ કૃતિ પ્રવીનિ” આ પદના અર્થ અગાઉ કહેવાયેલ છે.
પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશ સમાપ્ત ॥ ૫-૫ ॥
પ્રશ્નમ ઉદ્દેશકે સાથ છઠે ઉદ્દેશકા સમ્બન્ધકથન, ઔર પ્રથમ સુત્રકા અવતરણ । ૨ પ્રથમ સુત્ર ઔર ઉસકી છાયા
પાંચમા અધ્યયનના છઠ્ઠો ઉદ્દેશ.
પાંચમે ઉદ્દેશ કહેવાઈ ચૂકયો છે, હવે છઠ્ઠા ઉદેશના પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને પૂર્વ ઉદ્દેશ સાથે સબ`ધ છે, અને તે એ પ્રકારે છે કે-પૂર્વ પાંચમા ઉદ્દેશમાં ગુરૂ મહારાજને હદની ઉપમા દેવામાં આવી છે. હદ ઉપમિત આચાય મહારાજની પાસે શિષ્યે રહેવું જોઈ એ એનો પણ સારી રીતે ખુલાસે કરવામાં આવ્યો છે. એમની પાસે રહેવાથી શિષ્ય કયા કયા સંસથી દૂર રહે છે. એ વાતનુ સ્પષ્ટીકરણ આ ઉદ્દેશમાં સૂત્રકારને કરવું ઈષ્ટ છે, માટે સહુ પ્રથમ અહીં આ વિષયનું વિવેચન કરવા માટે સૂત્રકાર હૈદોપમિત આચાય ના સંસથી તેની સેવા વૈયાવૃત્તિ કરવામાં રતચિત્તવાળાસાધુ ૩૬૩ પાખડીએના મતના સ'સર્ગ'થી અને પરતિથીયાના સંગથી નિરાળો બને છે. આ અભિપ્રાયથી પ્રેરિત ખની “ બાળાણુ ો ઇત્યાદિ સૂત્રના પ્રારંભ કરે છે. આમાં એ સર્વ પ્રથમ ૩૬૩ પાખડીઓના માર્ગનો પરિત્યાગ કરવાના ઉપદેશ આપે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૬