________________
પરીષહ આદિકે સાથ યુદ્ધ કરને યોગ્ય યહ ઔદારિક શરીર દુર્લભ હૈ. ઇસ સંસારમેં કુશલ તીર્થંકરાદિકને જ્ઞપરિજ્ઞા ઔર પ્રત્યાખ્યાન પરિજ્ઞાકા
વિવેક કહા હૈ ! ધર્મસે ટ્યુત અજ્ઞાની જીવ, ગર્ભાદિમેં નિવાસજનિત દુઃખકા અનુભવ કરતા હૈ. યહ વિષય, આહત પ્રવચનમેં હી કહા ગયા હૈ | ધર્મસે ટ્યુત જીવ રૂપ આદિમેં ઔર હિંસા આદિમેં પ્રવૃત્તિ કરતા હૈ . જો મુનિ હોતા હૈ વહ ધર્મપથમેં સતત પ્રવૃત, આમ્રવરહિત ઔર રત્નત્રય અભ્યાસી હોતા હૈ ! વહ અસંયત લોગોંકો જાનતા ; ઇસ લિયે વહ જ્ઞાનાવરણીયાદિ કમકો ઔર ઉનકે કારણોં કો અચ્છી તરહ પરિશાસે જાન કર પ્રત્યાખ્યાનપરિજ્ઞાસે પરિત્યાગ કરતા હૈ, ઔર વહ હિંસાસે સર્વથા વિરત હોતા હૈ, સંયમી હોતા હૈ, ધૃષ્ટતા નહીં કરતા હૈ, સભીકે સુખદુઃખકે જાનનેવાલા હોતા હૈ, સ્વારકે કલ્યાણાભિલાષી હોતા હૈ, મોક્ષમાર્ગમેં હી સતત પ્રવૃત રહતા હૈ, સાવધાચરણસે રહિત હોતા હૈ, બાહાઆભ્યન્તર અભિન્કંગકે પરિત્યાગી હો તાહિ ઓર જીવોંમેં આસક્તિ નહીં કરતા હૈ. ઇસ પ્રકારકા મુનિ કોઈ ભી સાવધાચરણ નહીં કરતા હૈ.
મનુષ્યના શરીરને ઔદારિક શરીર કહે છે આ દારિક (મનુષ્ય શરીર) થી જ સમસ્ત કર્મોને નાશ થાય છે. દારિક શરીર તિર્યંચ અને મનુષ્યનું હોય છે; પરન્તુ તિર્યંચના ઔદારિક શરીરની વિંક્ષા અહિં નથી. મનુષ્યના જ ઔદારિક શરીર કર્મોનો ક્ષયનું કારણ હોવાથી એની વિવેક્ષા છે. સૂત્રકાર કહે છે—મનુષ્યનું આ દારિક શરીર પરીષહાદિકોની સામે યુદ્ધ કરવા યોગ્ય છે. આ શરીર જ એની સામે યુદ્ધ કરી શકે છે, અન્ય વૈકિયાદિક શરીર નહિ ! આ શરીરની પ્રાપ્તિ દુર્લભ છે – મહા પુણ્યાનુબંધથી જ આ મહામૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે.
આ માટે શિષ્યને આશ્વાસન આપતા ગુરૂ મહારાજ કહે છે કે-“વાર્મયુદ્ધા મનુષ્યનમેન તવ સર્વવર્મયોગથે મેવ માવત” તમે ગભરાઓ નહિ અમારા વચન અનુસાર તમે પ્રવૃત્તિશીલ રહેશે તે વિશ્વાસ રાખો આ પ્રાપ્ત થયેલ શરીરથી તમે કર્મોને શીધ્ર વિનાશ કરી શકશે, કારણ કે કર્મોની સાથે યુદ્ધ કરવાને માટે ઔદારિક શરીર તમને પ્રાપ્ત થયેલ છે. આ પ્રકારે પહેલાં શિષ્યદ્વારા કરાએલા પ્રશ્નને આ ઉત્તરરૂપ સમાધાન છે. આ શરીર દ્વારા કઈ કઈ જીવ મરૂદેવી જેવા આ ભવમાં જ કર્મક્ષય કરી દે છે. કઈ કઈ સુબાહકુમારની માફક સાત આઠ ભવમાં, કઈ કઈ દેશના અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં કર્મોને ક્ષપક થાય
શ્રી આચારાંગ સૂત્ર : ૩