SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન–જેઓએ પૂર્વમાં સમકિત પ્રાપ્ત નથી કર્યું અને આવતા કાળમાં પણ જેઓ સમક્તિ પ્રાપ્ત કરશે નહિ, આ પ્રકારના જ જે વર્તમાનમાં સમકિતની પ્રાપ્તિ કરે છે. જે “વિજેડર ચન્નતિ વર્તમાને તત્તથા ” આ અટલ નિયમ માનવામાં આવે તે પછી કઈ પણ જીવને સમકિતને લાભ થઈ શકે નહિ? ઉત્તર—આ કથન અવ્યવહાર–રાશિમાં રહેનાર ની અપેક્ષાથી જ સમજવું જોઈએ, વ્યવહાર–રાશિમાં રહેલાં છની અપેક્ષાએ નહિ. અથવા આ સૂત્રનું વ્યાખ્યાન આ પ્રકારે પણ થાય છે–ભેગેના વિપાકને મહા કષ્ટપ્રદ જાણીને જે પૂર્વમાં ભગવેલાં પાંચ ઇન્દ્રિયોના વિષયસુખનું સ્મરણ સુદ્ધાંત કરતું નથી, અને તે સુખની ભવિષ્યમાં પણ પ્રાપ્તિની વાંછાથી સર્વથા દૂર છે, એવા જીવને વર્તમાનકાળમાં પ્રાપ્ત તે સુખ ભેગેછારૂપ રાગનું કારણ કેવી રીતે હોઈ શકે? અર્થાત્ નથી થતું. વાત પણ ઠીક છે, જેને મોહનીય કર્મને ઉપશમ થયેલ છે તે વ્યક્તિને માટે ભેગેછા-વિષયસુખને ભેગવવાની લાલસા જ કેવી રીતે થઈ શકે ?, ભેચ્છા તે મેહનીય કર્મનું જ એક કાર્ય છે, માટે જ્યારે મેહનીય કર્મ જ ઉપશમ અવસ્થામાં છે ત્યારે ભેગેચ્છારૂપ કાર્યને આવિર્ભાવ કેવી રીતે થઈ શકે ? અર્થાથઈ શકતું નથી. મેં સૂત્ર ૬ ! સાતચેં સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રા /. જો ભોગવિલાસસે રહિત હોતા હૈ વહી જીવાજીવાદિ પદાર્થો કા સમ્યજ્ઞાતા તત્ત્વજ્ઞ આરમ્ભસે ઉપરત હોતા હૈ. યહ આરમ્ભસે ઉપરમણ હોના હી સમ્યકત્ત્વ હૈ ! ઇસ આરમ્ભોપરમણ સે જીવ ઘોર દુ:ખજનક કર્મબન્ધકો, વધકો ઔર દુસહ શારીરિક પરિતાપકો નહીં પાતા હૈ ા અથવા જિસ આરમ્ભસે જીવ ઘોર દુ:ખજનક કર્મબન્ધ ઔર વધકો તથા દુસહ શારીરિક માનસિક પીરતાપ કો પાતા હૈ . જેને ત્રણ કાળમાં પણ ભેગેચ્છા નથી તેની પ્રશંસા કરતાં સૂત્રકાર કહે કે– તે દુ” ઈત્યાદિ. ભેગેને ભેગવવાની અભિલાષાથી રિકત હોવાના કારણે જીવાજીવાદિક નવ તના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાતા તે સંયમી તત્ત્વજ્ઞ બનીને આરંભ-સાવદ્ય વ્યાપારરૂપ પ્રવૃત્તિથી દૂર થઈ જાય છે, એ જ સમ્યક્ત્વ છે, જે કે આરંભની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩ ૩૧
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy