________________
રાદિકથી અથવા અનશનાદિક તપ દ્વારા શરીરનું શેષણ કરે.
આ ક્રિયાનું આચરણ કરવાવાળો તે મોક્ષાભિલાષી સંયમી જીવ કર્મોને નષ્ટ કરવાની શક્તિથી સંપન્ન થઈ ભવ્ય પુરૂષે માટે ઉપાદેય વચનવાળો થઈ જાય છે. એમ તિર્થકરોએ કહ્યું છે. તથા જે બ્રહ્મચર્યમાં અને સંયમમાં તત્પર થઈ કર્મોને નાશ કરે છે તે પણ ભવ્યાને માટે માનનીય–વચનવાળો થાય છે. સૂ૦ ૪
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રો / સાધુ વિષયોંસે અપની ઇન્દ્રિયોંકો હટા કર ભી બ્રહ્મચર્યમેં સ્થિત હો કર ભી ઔર શ્રદ્ધેયવચન હો કર ભી યદિ શબ્દાદિ વિષયભોગમેં આસક્ત હોતા હૈ
તો વહ બાલ અપને કર્મબન્ધકો કાટનેમેં સમર્થ નહીં હોતા! વહ બાલ માતાપિતા આદિકે સમ્બન્ધકોયા અસંયમ સમ્બન્ધકો નહીં છોડ પાતા ! આત્મહિતકો નહીં જાનનેવાલા ઉસ બાલકો ભગવાન્ તીર્થકરકે ઉપદેશરૂપ
પ્રવચનકા અથવા સમ્યકત્વ કા લાભ નહીં હોતા !
પ્રમાદસહિત વ્યક્તિઓમાં શું શું દોષ ઉત્પન્ન થાય છે? આ વાત સૂત્રકાર કહે છે નિહિં ? ઈત્યાદિ.
પિતપોતાના વિષયથી નિવારિત ચક્ષુ-આદિ ઇન્દ્રિયેથી યુક્ત થઈને, બ્રહ્મચર્યમાં સ્થિત રહીને અને આદાનીય-લેકમાન્ય પણ થઈને જે આદાનવૃદ્ધ–અર્થાત્ શબ્દાદિ વિષયોમાં આસકત બની જાય છે તે બાળ–અજ્ઞાનીને કર્મબન્ધ ક્યારે પણ છૂટતું નથી અને તે માતા-પિતા–આદિના સંબંધને અથવા અસંયમભાવને પિતાથી દૂર કરી શકતો નથી. તથા અજ્ઞાનરૂપ અંધકારમાં રહેનાર તે બાળ અજ્ઞાની જે પિતાના હિતને પણ સમજાતું નથી તેને ભગવાન તીર્થકરના ઉપદેશરૂપ પ્રવચનને લાભ પણ મળી શકતે નથી.
વિશેષાર્થ –સંયમનું લક્ષણ સિદ્ધાન્તકારેએ “ક્રિતિનિઃ સંચમ: ઈન્દ્રિયની વૃત્તિને નિરોધ કરે, તેમ બતાવેલ છે. ઇન્દ્રિયની વૃત્તિને નિરોધ કરી લેવા છતાં પણ જો સંયમી વ્યક્તિના હૃદયમાં તેના વિષયભૂત પદાર્થોના સેવન કરવાની લાલસા એટલે રાગભાવ થાય તે શાસ્ત્રકારની દૃષ્ટિમાં તે વ્યક્તિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૮