________________
સમ્યકત્ત્વદર્શી મુનિ–સર્વજ્ઞ, યથાવસ્થિત અર્થકો પ્રતિબોધિત કરનેવાલે તથા અષ્ટવિધ કર્મોકો દૂર કરનેમેં કુશલ હોતે હુએ સભી પ્રકારસે કર્મોકો જાનકર જ્ઞ ઔર પ્રત્યાખ્યાનરૂપ હો પ્રકારકી પરિક્ષાકો કહતે હૈં ।
તે બધા સર્વજ્ઞ કેવળી ભગવાન, જેઆના સ્વભાવ ધાર્મિક મર્યાદા અનુસાર જ ખોલવાના-ઉપદેશ દેવાના છે, અર્થાત્ જે વાગ્મી યથાવસ્થિત પદાર્થનું પ્રતિ એધન કરવામાં કુશળ છે, અને જે શારીરિક અને માનસિક દુઃખના કારણભૂત આઠ પ્રકારના કર્મોને નાશ કરવામાં કુશળ છે, મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદ્રથી વિવિધરૂપ (આડ કર્મ અને એકસે અડતાલીસ પ્રકૃતિરૂપ ક) કમને જાણીને જ્ઞ~ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાના ભેદ્યથી એ પ્રકારની પરિજ્ઞાનું પતિપાદન કરે છે. અર્થાત્~ જ્ઞ ’ પિરજ્ઞાથી આડપ્રકારના કમને જાણીને ‘કલ્યાણ્યાન ’પરિજ્ઞાથી તે સમસ્ત કને! નાશ કરે, એમ કહે છે.
'
પરિજ્ઞા એ પ્રકારની છે. (૧) ન-પરિજ્ઞા, (૨) પ્રત્યાખ્યાન—પરિજ્ઞા, જ્ઞાતા જ્ઞ-પરિજ્ઞાથી કર્મોના સ્વરૂપાર્દિક જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી જ્ઞાનપૂર્વક ત્યાગથી તેને નાશ કરવામાં ઉદ્યમશીલ રહે છે. કર્મોની મૂલ પ્રકૃતિઓ ૮ છે, અને ઉત્તર પ્રકૃતિએ ૧૪૮ છે, સૂત્રમાં ‘ દુઃણ ' શબ્દથી તેના કારણભૂત કર્મોનુ કારણમાં કાના ઉપચારથી ગ્રહણ કરેલ છે. કેવળી ભગવાન તે છેજે સર્વ જીવાને ધાર્મિક મર્યાદા અનુસાર જ હિતના ઉપદેશ આપે છે, અને પેતે આઠ કર્મીમાંથી ચાર ઘાતિયા કર્મોના નાશ કરી ચૂકયા છે, અવશિષ્ટ રહેલાં ચાર અઘાતિયા કમાના નાશ કરવામાં જે લાગેલ છે, શારીરિક અને માનસિક આધિ-વ્યાધિ જેમાં નથી, અને જેએનું પ્રવચન આ પ્રકારનું છે કે-જે દુઃખથી છુટવાની અભિલાષા રાખે છે તેમનું કર્તવ્ય એ છે કે-પહેલાં દુઃખના કારણભૂત કર્માને જાણે અને પછી જ્ઞાનપૂર્વક ચારિત્રનું આરાધન કરવાથી તેના સમૂળા નાશ કરે ! સૂ૦ ૩ u
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર ।
યદિ સર્વજ્ઞ ભગવાન કમ પિરજ્ઞાનું કથન કરે છે તે તેથી ભવ્ય જીવાનું શું કર્તવ્ય છે ? એવી શિષ્યની જીજ્ઞાસા થવાથી કહે છે‘ ૢ ગાળાવી ’ ઇત્યાદિ,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૬