SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ, શ્રદ્ધા કરવા યોગ્ય અને ગ્રહણ કરવાયોગ્ય છે, આ વાતનો અન્ય વિશેષણોદ્વારા ખુલાસા કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે સમસ્ત જીવોના નાના પ્રકારના કલેશેાના જ્ઞાતા શ્રી તીર્થંકરપ્રભુએ દુઃખરૂપી દાવાનળથી ખળતાં આ ષડ્જવનિકાયસ્વરૂપ લાકને પેાતાના કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કરીને આ જ ધર્મના ઉપદેશ આપ્યા છે. એથી આ ધર્મના આદિપ્રવર્તક શ્રી તીર્થંકરપ્રભુ જ છે, આ પ્રકારે શ્રીસુધર્માસ્વામી પેાતાના શિષ્ય જ મુસ્વામીને સૂચિત કરે છે કે-મે મારી પોતાની કલ્પનાથી કાંઈ પણ નથી કહ્યું. આ તીર્થંકરાને ઉપદેશ--પ્રવાહ જે એકરૂપથી જ્યાં જ્યાં થયા તેને જ પ્રકાશિત કરતાં શ્રીસુધર્માસ્વામી કહે છે કે-એમના ઉપદેશ કેવલ તેવા જીવા માટે નથી થયા કે જે ધર્માચરણ કરવામાં ઉદ્યત હતા, કિન્તુ જે જીવો ધર્માચરણ કરવામાં અનુદ્યત હતા તેમને પણ પ્રભુએ ધર્મ સમજાવ્યો. અર્થાત્ એમના ઉપદેશપ્રવાહ બન્નેને માટે સાધારણ—ખરાખર છે. અથવા જે જીવો ધર્માચરણથી તે વખત બહાર પણ હતા, ન્તુ ભગવાનના દિગ્ન્ય ઉપદેશનું પાન કરીને જે સુમા`માં આવવાની ચાગ્યતા રાખતા હતા, તેને પણ ભગવાને ઉપદેશ આપ્યા જેમ ગ્યારહ (૧૧) ગણધરા જે દ્રવ્યથી ઉત્થિત હતા તેઓને શ્રીવ માન પ્રભુએ સદ્ધર્મનું સ્વરૂપ સમજાવીને સન્માર્ગ તરફ વાળ્યા. અનુત્થિતામાં પણ આ પ્રકારે પ્રભુના ઉપદેશપ્રવાહ ચાલ્યા છે, જેમ ચંડકૌશિકાક્રિકોમાં. ઉપસ્થિત ધર્મ ને સાંભળવાની અભિલાષા રાખવાવાળા ચિલાતિપુત્રાદિકોને, અને અનુપસ્થિતએનાથી મહિમૂત ઈન્દ્રનાગાદિકાને પણ પ્રભુએ પોતાના ધર્મના ઉપદેશનુ પાન કરાવ્યું છે. ધર્મ સાંભળવાની અભિલાષાથી રહિત પ્રાણીને પણ જે ધર્મ સંભળાવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે જે પ્રકારે અનિચ્છાથી પિવાએલું પણ અમૃત પેાતાના ગુણને પ્રગટ કરે છે, તે જ પ્રકારે શ્રૃતધર્મ પણ કર્મના પરિણમનની વિચિત્રતાથી ક્ષયાપશમનું કારણ થતાં પાતાના પ્રભાવ પ્રગટ કરે છે, આ વિષયમાં રાહતક ચોરનો દૃષ્ટાન્ત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ પ્રકારે ઉપસ્થિતો અને અનુપસ્થિતામાં, ઉપરતદડવાળામાં અને અનુપરતદડવાળામાં, સોષ્ઠિકામાં અને નિરૂપશ્ચિકામાં, તથા સંચેગરામાં અને અસંચાગરતામાં પણ પ્રભુના ધાર્મિક ઉપદેશ એક જ સરખો છે, જે પ્રભુના ધાર્મિક ઉપદેશ સાંભળવાની ભાવનાથી સમવસરણમાં આવે છે તેઓ ‘ ઉપસ્થિત ’ કહેવાય છે. અને તેનાથી વિપરીત 'अनुपस्थित. ’ એકેન્દ્રિયાદિક સ્થાવર અને બેન્ક્રિયાક્રિક ત્રસ જીવોની હિંસાના કારણભૂત માનસિક વાચિક અને કાયિક વ્યાપારોથી જે નિવૃત્ત થઇચુકેલાં તે ‘ જીવરતક ’ કહેવાય છે, જેમ મુનિએ. એનાથી ઉલ્ટાં “અનુપાતલ્લૢ ’’ છે, જેમ ગૃહસ્થા. જે ગ્રહણ કરવામાં આવે તેને ‘ધિ' કહે છે. આ એ પ્રકારની છે. એક દ્રવ્ય-ઉપધિ અને ખીજી ભાવ–ઉપધિ. દ્રવ્ય-પધિ હિરણ્યસુવર્ણાદિ અને ભાવ–ઉપધિ રાગદ્વેષાદ્ઘિ છે. આ ઉપધિસહિત જે હોય છે તે સોધિજ' જેમ 6 " શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૯
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy