________________
અંતિમ ભાગ છે તેમાં ઉદયમાન મિથ્યાત્વના દલિયેની સાથે સંયુકત કરીને તેને પોતાના નિજ ઉયકાળથી પહેલા જ ઉદયમાં લઈ આવે છે, આ કારણે તે ભવ્ય જીવ તે મિથ્યાત્વના દલિયાના ઉદયને તેના પેાતાના ઉદયકાળમાં રોકી દે છે, અને બીજી સ્થિતિરૂપ મિથ્યાત્વના જે બીજો ભાગ છે જે તે અન્ત દૂતથી વ્યવધાનરહિત ઉત્તર કાળમાં ઉદયમાં આવવા ચેાગ્ય છે તેના ઉદ્દયને તેના પેાતાના ઉદ્દયકાળમાં રોકી દે છે. આ પ્રકારે અનિવૃત્તિકરણના અનન્તર ઉડ્ડયયાગ્ય મિથ્યાત્વના દલિયાના ઉયમાં વ્યવધાન કરવાવાળા હાવાથી આ અન્તરકરણ ’ કહેવાય છે.
'
આ કરણ મિથ્યાત્વના દલિયાને આગળ અને પાછળના ભાગમાં જોડી આપે છે, અને અનિવૃત્તિકરણના અંતિમ સમય પૂર્ણ થતાં તેની પછી અંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિયાના કોઇ પણ પ્રકારથી ઉદય થતા નથી. તે જે મિથ્યાત્વના દિલયાનો ઉદય સંભવ હતા, તેમાંથી કેટલાક દલિયામાં પેાતાના ઉદ્દયકાળના પહેલાં જ ઉયમાં આવવાની ચેાગ્યતા આવે છે, અને કેટલાક લિયેામાં પેાતાના ઉદ્દયકાળની પછી ઉદયમાં આવવાની યાગ્યતા આવે છે. અનિવૃત્તિર્ણુના ચરમ સમયના અંતિમભાગમાં મિથ્યાત્વના દલિયાના ઉન્નય હોવાથી એટલા સમય સુધી જીવ મિથ્યાત્વી રહે છે, પરંતુ જ્યારે અનિવૃત્તિકરણનો કાળ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ જીવ પ્રતિ ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે. આ સમયે મિથ્યાત્વમોહનીય કર્મના નથી વિપાકેાય જ રહેતા અગર નથી પ્રદેશોય જ. સર્વ પ્રકારથી તેના ઉદયને આ વખત અભાવ રહે છે તેથી જીવનું નૈસર્ગિક ઔપશમિકસમ્યક્ત્વરૂપ પરિણામ પ્રગટ થઈ જાય છે. કહ્યુ છે:--
66
,
जा गंठी ता पढमं गठि समइच्छओ भवे बीयं । અનિચટ્ટીન પુળ, સમ્મલપુર લડે લીવે ’||
||
ગ્રન્થિદેશ સુધી જીવને પહેાંચાડવા એ યથાપ્રવૃત્તિકરણ ( પ્રથમ કરણ )નું અને એનું ભેદન કરવું અપૂર્વકરણ ( ખીજા કરણ ) નું, અને સમ્યક્ત્વની સન્મુખ જીવને કરવા, એ અનિવૃત્તિકરણ ( ત્રીજા કરણ )નું કાર્ય છે ! ૧ ૫ વળીઃ— “જાઝ ડ્મિય, સમા જાનિનો ક્।
परवागरणा अन्ने, लहंति सम्मत्तवररयणं " ॥ ૨ ॥
ગ્રન્થિભેદ કરીને કેટલાંક પ્રાણી નિસગ—સ્વભાવ-જાતિસ્મરણુ આદિથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, અને કેટલાક ખીજાના ઉપદેશથી મેળવે છે ૨ । સમ્યગ્દષ્ટિ ( સમ્યગ્દર્શનસહિત જીવ ) એ પ્રકારના હોય છે. (૧) મન્દ વિશુદ્ધિપરિણામવાળાં અને (૨) તીવ્રવિશુદ્ધિપરિણામવાળાં.
આમાંથી (૧) મન્ત્રવિશુદ્ધિપરિણામવાળાં ભવ્ય જીવ અપૂર્વ કરણુ પરિણામના અવલંબનથી ગ્રન્થિનું ભેન કરીને પણ તીવ્ર અધ્યવસાયના અભાવ હોવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૦