________________
સ્ત્રોત પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. નદી આદિનો પ્રવાહ દ્રવ્યસ્રોત છે. શબ્દાદિક વિષયની અભિલાષા ભાવસાત છે. એ બન્નેને સંબંધ રાગ અને દ્વેષથી થયેલ છે. તે વાતને જાણ જે તેના તે સંબંધને પરિહારત્યાગ કરે છે તે આવર્ત અને સ્ત્રોતના સંગનો પરિજ્ઞાતા કહેવાય છે. સૂ૩
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રો
જે મુનિ આવર્ત અને સ્ત્રોતના સંબંધને જાણી લે છે તે કેવા ગુણને પ્રાપ્ત કરે છે? તે કહે છે–“નીતિ ” ઈત્યાદિ.
આવર્ત ઔર સ્રોતકે સમ્બન્ધકે જાનનેવાલા મુનિ બાહ્ય ઔર આભ્યન્તર ગ્રન્થિસે રહિત, અનુકૂલ ઔર પ્રતિકૂલ પરીષહોં કો સહન કરનેવાલે, સંયમ વિષયક અરતિ ઔર શબ્દાદિ વિષયક રતિ કી ઉપેક્ષા કરનેવાલે હોતે હૈ,
ઔર
વે પરિષહોં કી પરૂષતા કો પીડાકારક નહીં સમઝતે હૈં વે સર્વદા ચુતચારિત્રરૂપ ધર્મ મેં જાગરૂક રહતે હૈ, દૂસરોં કા અપકાર નહીં કરના ચાહતે હૈ વે વીર અર્થાત્ કર્મવિદારણ કરને મેં સમર્થ હોતે હૈ ઇસ પ્રકારકે મુનિ
દુઃખ કે કારણભૂત
કર્મોસે મુક્ત હો જાતે હૈ. બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત-નિષ્પરિગ્રહી મુનિ અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ સહન કરતાં થકાં અર્થાત્ અનુકૂળ પરીષહમાં અભિલાષી અને પ્રતિકૂળ પરીષહોમાં ઉગી ન બનીને રતિ અને અરતિની ઉપેક્ષા કરી પરીષહોને કષ્ટજનક
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૮