SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય સૂત્ર કા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । પ્રાણાતિપાતાર્દિક ૧૮ અઢાર પ્રકારના પાપસ્થાનામાંથી જે કોઈ એક પણ પાપસ્થાનના કરનાર હોય છે તે અન્ય પાપસ્થાનોના કરનાર હોય છે. આ વિષયને સૂત્રકાર પ્રગટ કરે છે--“ સિયા તથ ઇત્યાદિ. "" દુઃ જો છ જીવનિકાયોં યા છ વ્રતોં મેં સે કિસી એક કી વિરાધના કરતા હૈ વહ છહોં કી વિરાધના કરતા હૈ । સુખાર્થી વહ વાચાલ હોતા હૈ, ઔર અપને કુઃખસે મૂ હો વહુ સુખ કે બદલે દુઃખ હી પાતા હૈ । વહ અપને વિપ્રમાદસે અપને વ્રતોં કો વિપરીત પ્રકાર સે કરતા હૈ, અથવા વહ અપને સંસારકો બઢાતા હૈ, યા એકેન્દ્રિયાક્રિરૂપ અવસ્થા કો પ્રાપ્ત કરતા હૈ । ઇસલિયે ચાહિયે કિ પ્રાણિયોં કો જિનસે દુઃખ હો એસે દુ:ખજનક કર્મો કા આચરણ નહીં કરે । ઇસ પ્રકાર કે કર્મો કે અનાચરણ સે કર્મોપશાન્તિ હોતી હૈ । જે પુરૂષ કદાચિત્ પ્રમાદને વશ બની પ્રાણાતિપાતાદિક પાપોમાંથી કાઈ એક પાપકર્મને કરે છે. છકાય જીવોની વિરાધનામાંથી કોઈ એક કાયના જીવોની વિરાધના કરે છે, તેને સમસ્ત પાપકર્મના અને છ કાય જીવોની વિરાધનનો કર્તા માનવામાં આવે છે. જેવી રીતે કુંભારના ઘરને જલથી સીંચવાથી એક જીવ નિકાયના આરંભ થવાથી ષવિનકાયના આરંભ થાય છે. તેવી રીતે આ ઠેકાણે પણ એક જીવ નિકાયની વિરાધનામાં ષટ્કાય જીવોની વિરાધના પણ અવશ્ય થાય છે. કહ્યું પણ છે- " जत्थ जलं तत्थ वर्ण, जत्थ वणं तत्थ निस्सिओ अग्गो । अग्गी वासहगया, तसा य तन्निस्सिया चेव " ॥१॥ इति । “ જ્યાં જળ છે ત્યાં વનસ્પતિ છે. જ્યાં વનસ્પતિ છે ત્યાં તેને નિશ્રિત અગ્નિ હોય છે. જ્યાં અગ્નિ છે ત્યાં વાયુકાય છે, જ્યાં વાઉકાય છે ત્યાં ત્રસકાય નિયમથી થાય છે ॥ ૧ ॥” આ પ્રકાર છ વ્રતોમાંથી પ્રથમ વ્રતની વિરાધના હોવાથી છ વ્રતોની વિરાધના થાય છે. સંચમી જ્યારે પ્રાણાતિપાતમાં પ્રવૃતિ કરે છે તે વખતે હિંસાદિ દોષજન્ય પાપના ભાગી બનતા થકા પ્રતિજ્ઞાભંગજન્ય મૃષાવાદનો ભાગી થાય છે. કહ્યું પણ છે— kr न करेमित्ति भणित्ता, तं चेव निसेवर पुणो सो उ । पच्चकख मुसावाई, मायानियडीपसंगो य ॥ ॥ કૃતિ ,, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૮
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy