________________
પ્રકારની સભામાં પ્રગટ કરેલ છે. તેઓએ કહ્યું છે કે–જે મનુષ્ય આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ. અવ્યાબાધ સુખરૂપી સમુદ્રના પાર સ્વરૂપ બોધિ અને સકલ કર્મોના વિનાશક ચારિત્રને પ્રાપ્ત કરી તીર્થંકરાદિપ્રદર્શિત આ માર્ગનું અવલંબન કરે છે–આમાં પ્રવૃત્તિ કરે છે તે પાપકર્મથી જે આઠ પ્રકારના કર્મોના આસવને હેતુ છે–કઈ વખત પણ ઉપલિત થતો નથી. માટે હે શિષ્ય ! તમે પણ તમારી પ્રવૃત્તિને એવા પ્રકારની બનાવો કે તમે પણ આ વિષયમાં કુશળ બની પાપ કર્મથી ઉપલિત ન થઈ શકે. સૂત્રમાં “તિ' શબ્દ આ અધિકારની સમાપ્તિને સૂચક છે, અર્થાત્ હે શિષ્ય! આહારાદિકની ગવેષણારૂપ આ અધિકાર જે મેં ભગ વાન પાસેથી સાંભળે છે તે હું તને કહું છું, મારી પિતાની કલ્પના આ વિષયમાં કાંઈ પણ નથી. સૂ૦ ૭ છે
અષ્ટમ સૂત્રકા અવતરણ ઔર અષ્ટમ સૂત્રા.
પરિગ્રહથી નિવૃત્તિ તેના કારણને નાશ કર્યા વગર બની શકતી નથી. તેનું કારણ શબ્દાદિક પાંચ કામ ગુણ છે. તેનું ઉમૂલન કરવું ઘણું કઠિન છે આ વાતને પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે –“રામ તુ મ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૫