________________
તૃતીય ઉદેશ કે સાથ ચતુર્થ ઉદ્દેશકા સમ્બન્ધપ્રતિપાદન ।
આચારાંગસૂત્રના બીજા અધ્યયનના ચાથો ઉદ્દેશ.
ત્રીજા ઉદ્દેશનું કથન સમાપ્ત થયું. હવે ચેાથા ઉદ્દેશના પ્રારભ થાય છે, ત્રીજા ઉદ્દેશમાં સંચમી મુનિએ પોતાના સંયમની રક્ષા માટે ઉંચ ગોત્રમાં ઉત્પત્તિ થવાને કારણે અભિમાન આદિ નહિ કરવુ જોઇએ, એ સારી રીતે સમજાવી દેવામાં આવેલ છે. આ ચતુર્થાં ઉદ્દેશમાં એ સમજાવવામાં આવશે કે-ભાગેામાં સંચમી મુનિએ પેાતાના સંયમની રક્ષા માટે અભિષ્વંગ-રાગપરિણતિ નહિ કરવી જોઈ એ, કારણ કે “મોળ પુરે મવરોય વઢાને વેરી હૈ બની જે આ વાકય અનુસાર એક તે તે ભવરાગ વધારે છે, બીજું તેના સેવનથી અનેક શારીરિક રોગ પણ ઉત્પન્ન થાય છે.
}}
આ પ્રકરણના “ સુણી સુવાળમેય આવË અનુયપૂર આ ત્રીજા ઉદ્દેશના અંતિમ સૂત્રથી સંબંધ છે માટે સૂત્રકાર તે રેગાના આ ઠેકાણે વર્ણન કરશે, કારણ કે રાગોના કારણથી દુઃખ થયા કરે છે.
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર ।
કામભોગાના સેવનથી જીવની તેમાં આસક્તિ વધે છે. આસક્તિથી આ અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય છે. તે ધ્યાનોથી જીવ અશુભ ક પરમાણુઓના અંધ કરે છે, તેથી આત્મામાં મિલનતા આવે છે. મિલનતાના સંબંધથી જ્ઞાનાદિક ગુણોનું આવરણ હોવાથી જીવાની ઉન્માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ આલેક અને પરલેાક સંબંધી યાતનાઓને ભોગવે છે. આ પ્રકાર પર પરાસ બંધથી કામભોગસેવન, તથા તે વિષયની આસક્તિ જીવને અનેક અનંત કષ્ટોને દેવાવાળી હોય છે. પરલોકસંબંધી દુ.ખ જીવોને અશુભ કર્મીદયથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખ આ જીવને ભાગવવા પડે છે.
,
આલાકસંબધી દુ:ખાની પણ એ જ પરિસ્થિતિ છે તો પણ વ્યવહારી જીવોની સૃષ્ટિમાં દુ:ખાદિક રાગાધીન થાય છે. આ અભિપ્રાયથી સૂત્રકાર આ દુઃખાના કારણભૂત રાગેાના વર્ણન કરતાં કહે છે—“ સો હૈ ” ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૩૧