________________
પાણી, દૂધ, ઘી વિગેરે ૨, શ્ર્લ-સૂક્ષ્મ-જે દેખવામાં માટી હોય છે પરતુ હાથેથી પકડી શકાતી નથી, જેમ પ્રકાશ, ધૂપ, છાયા આદિ ૩, સૂક્ષ્મ-સ્થૂલ-જે દેખવામાં ન આવે એવી સૂક્ષ્મ હાય પણ ભારી કામ કરી શકે, જેમ હવા, શબ્દ ઇત્યાદિ ૪, સૂક્ષ્મ-જે પુદ્ગલપિડ એટલા સૂક્ષ્મ છે કે તે કોઈપણ ઈન્દ્રિયથી ગ્રહણ થઈ ન શકે, જેમ કાર્યણવણાએ ૫, સૂક્ષ્મ-સૂક્ષ્મ-બે પરમાણુઓના સ્કંધ અને એક પરમાણુ, આ છ ભેદમાં કર્મ પુદ્ગલપિડ સૂક્ષ્મ છે, માટે તે ઇન્દ્રિયગમ્ય થઇ શકતા નથી.
પ્રશ્ન—-કર્મની સત્તા ત્યારે કેવી રીતે જાણી શકાય ? ઉત્તર——તેના કાય થી.
પ્રશ્ન-તે કર્માનુ કાર્ય શું છે ?
ઉત્તર-આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરવા, કેવળજ્ઞાનના જ્ઞાનાવરણુ, અનન્તદનના દર્શનાવરણ, અવ્યાબાધના વેદનીય, ક્ષાયિક સમ્યક્ત્વના માહનીય, અવગાહ તત્ત્વના આયુ, સૂક્ષ્મત્વ ગુણના નામ, અનુરૂલગુણના ગોત્ર અને અનત વીના અન્તરાય ઘાત કરે છે. તેથી એક જીવ સુખી છે અને એક જીવ દુઃખી છે, એક વિદ્વાન છે એક મૂખ છે, એક સખલ છે એક કમજોર છે, એક રાત દિવસ સુખચેનમાં મસ્ત બન્યા રહે છે, એક ઘરઘરના ભિખારી બનેલ છે. આ બધા કેના કાર્યાં છે? કહેવું પડશે કે કર્મના, આ જ્ઞાનાવરણાદિ કર્મ રૂપ પર્યાય કાણુ વણાઓની થયેલી છે. કામણવા તે પુદ્ગલદ્રવ્ય છે જે જીવના દિક ભાવાના નિમિત્તવશ જ્ઞાનાવરણાદિપર્યાયરૂપ પરિણત થાય છે. જે પ્રકારે મૃત્તિામાં નિમિત્તાધાન ઘટપર્યાય થાય છે તે પ્રકારની પર્યાય તે કાણુ વણાઓમાં અનાદિ કાલીન છે, નવીન છે નહિ. અને આ જીવાત્મા પણુ તે ક પર્યંચાથી અનાદિ કાળથી જ પરતંત્ર થઇ રહેલ છે. તેની આ પરતંત્રતારૂપ બંધદશાના કોઈ નિશ્ચિત સમય નથી, માટે અનાદિ કાળથી આ કર્મોની જાળમાં સેલ છે એવુ' કહેવામાં આવે છે. અનાહિતા અને અનંતતા એવ' સાદિતાના સબંધ છે ફક્ત અનંતતાના જ નહિ.
રાણા
ચારિત્રારાધન કરવાથી આત્માનાકોના નાશ થાય છે. તેને અભિપ્રાય એ છે કે આત્માના કર્મ પર્યાયાના નાશ થાય છે, કારણ કે કદ્રવ્યને કોઇ વખત નાશ થતા નથી, ક`પર્યાયાના જ નાશ થાય છે. કાણુ દ્રવ્યમાં પહેલાં કષાચાર્દિકના નિમિત્તથી કરૂપ પર્યાયા બની હતી, તે નિમિત્ત દૂર થવાથી તે દ્રવ્ય અકરૂપ પર્યાયથી સ્થિત થાય છે, કાણુવારૂપ દ્રવ્ય સામાન્ય છે. તેમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૫