________________
સૂત્ર કા ઉપક્રમ
ખાર અંગામાં અચારાંગ પહેલું અંગ છે, કેમકે ચરણુ અને કરણ માક્ષના ઉપાય છે, તેથી આ અંગ પણ માક્ષનું કારણ છે.
આચારાંગ સૂત્રમાં નિરૂપિત અર્થનું અનુષ્ઠાન કરનારા બીજા અંગાનાં અધ્યયનની યોગ્યતા પ્રાપ્ત કરે છે, તે કારણથી આ અંગ પ્રધાન છે.
ખીજી વાત એ છે કેઃ આ અંગના અધ્યયનથી ક્ષમા આદિ, અથવા ચરણુ– કરણરુપ શ્રમણ-ધર્મનું સમ્યક્ પ્રકારે જ્ઞાન થાય છે. આચાય આદિ પદ્માની પ્રાપ્તિના કારણભૂત સ્વસમયનું પરિજ્ઞાન આદિ સમસ્ત ધર્મમાં આચારધારિત્વ (સંયમપાલન)જ પ્રધાન છે. એ માટે આચારનું પ્રતિપાદન કરનાર આગમ જ પહેલુ અંગ હેાવુ. જોઈ એ, એ સિદ્ધ છે.
6
અહિં ૮ ચાર ' શબ્દથી જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારને આચાર સમજવા જોઈ એ તેનું પ્રતિપાદન કરવાવાળું અંગ ‘લાચારાકૂ ' કહેવાય છે. આ ‘આવારા' સૂત્રનું પહેલું સૂત્ર આ છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૧
*
સુરું મૈ' ઈત્યાદિ.
સૂત્ર પ્રથમ
‘ સુચ મે ’ ઈત્યાદિ.
6
સૂલા—હે આયુષ્મન્ ! મે' સાંભળ્યુ છે, તે ભગવાને આવું કહ્યું છે (સ-૧) ટીકા—હૈ આયુષ્મન્ અર્થાત્ હૈ ચિરજીવી જમ્મૂ !, આયુષ્મન્ ' પદ્મ પોતાના શિષ્ય જમ્મૂ સ્વામીનું કામલ-વચનરૂપ સખાધન છે, અને વિનીતપણું પ્રગટ કરવા માટે છે. અથવા તેમના સમસ્ત શ્રુતજ્ઞાન, ઉપદેશનું શ્રવણુ, ગ્રહણ, ધારણ, રત્નત્રયનું આરાધન તથા મેાક્ષસાધનની યાગ્યતાની પ્રાપ્તિ માટે આ પદના પ્રયાગ કરવામાં આવ્યા છે, આયુના અભાવમાં શ્રુતના શ્રવણથી લઈને મેક્ષ સુધી કાઈ પણ સિદ્ધ થઈ શકતી નથી આ વચનના પ્રભાવથી જમ્મૂ સ્વામીએ એ ભવમાં મેાક્ષ પ્રાપ્ત કર્યાં હતા.
૬૫