________________
અષ્કાયને આરંભ કરે છે; તે અષ્કાયના શોને આરંભ કરવાવાળા અનેક પ્રાણીએના પ્રાણેને નાશ કરે છે. (સૂ. ૫)
ટીકાથ–તીવ્ર કરૂણાથી દ્રવિત હૃદયવાળા કઈ-કઈ અણગાર આરંભમાં સંકેચ કરે છે–અપ્લાયને આરંભ કરતા નથી તે જૂદા છે. કેઈ અવધિજ્ઞાની, કંઈ મન પર્યયજ્ઞાની અને કેઈ પરોક્ષજ્ઞાની ભાવિતાત્મા અણુગાર છે, તેને જુએ તે સૂમ અને બાદર અપ્લાયનો આરંભ કરવામાં ભય પામેલા છે, ત્રસિત છે, ઉદ્વિગ્ન છે, અને ત્રણ કરણ ત્રણ ચોગથી અષ્કાયના આરંભના ત્યાગી છે. તેને જુઓ.
અને કેઈ-કઈ લોક “અમે સાધુ છીએ” આ પ્રમાણે અભિમાન સાથે કહેતા અર્થાત્ “અમેજ અપકાયના રક્ષક અને મહાવ્રત ધારણ કરવાવાળા છીએ આ પ્રમાણે વૃથા પ્રલાપ કરતા થકા દ્રવ્યલિંગી છે તેને જૂદા જાણે.
અણગાર હોવાનું અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી સાચા અણગારના ગુણમાં જરાપણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થના કેઈપણ કાર્યોનો ત્યાગ કરતા નથી, તે વાત આગળ બતાવે છે–“મિ ઈત્યાદિ.
તે નાના પ્રકારના શસ્ત્રોથી જલને આરંભ કરે છે. શાસ્ત્રો અનેક પ્રકારના છે, તેમાંથી દ્રવ્યશાસ્ત્ર-સ્વકાય, પરકાય અને ઉભયકાય-રૂપ છે. તળાવનું પાણી, કુવાનું પાણી, પરસ્પર સ્વકાયશાસ્ત્ર છે. એ પ્રમાણે કુવા વગેરેના જલનું શસ્ત્ર તલાવ આદિનું જલ છે, તે પણ સ્વકાયશસ્ત્ર છે. દ્રાક્ષ, ચાવલ, લોટ, દાલ, ચણા, વાલ આદિ પરકાયશસ્ત્ર છે. માટી આદિથી મળેલું જલ ઉભયકાયશસ્ત્ર છે. જલના વિષયમાં મન, વચન અને કાયાને ફષિત પ્રયોગ કરે તે ભાવશસ્ત્ર છે. એ શોથી જલકર્મને સમારંભ કરીને, અર્થાત્ જલના આરંભદ્વારા જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોના બંધના કારણભૂત સાવધ વ્યાપાર કરીને જલકાયની હિંસા કરે છે.
જલકાયની હિંસામાં જે પ્રવૃત્ત થાય છે તે પટકાયરૂપ સમસ્ત લોકની હિંસા કરે છે. એ બતાવે છે–9ચરત્યે”. ઈત્યાદિ જેના દ્વારા હિંસા કરી શકાય તેને શસ્ત્ર કહે છે. શસ્ત્ર બે પ્રકારના છે–(૧) દ્રવ્યશાસ્ત્ર અને (૨) ભાવશસ્ત્ર જેનાથી અપ્લાયની હિંસા થાય તે અષ્કાયશસ્ત્ર છે. અષ્કાયશસ્ત્રને અપ્લાયના વિષયમાં પ્રયોગ કરવાવાળા અષ્કાયથી ભિન્ન અનેક પૃથ્વીકાય આદિ સ્થાવરની શ્રીન્દ્રિય વિગેરે ત્રસ છની હિંસા કરે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦૩