________________
(૯) દારિક આદિ શરીરમાં જે કર્મના ઉદયથી કઠોર આદિ સ્પર્શ ઉત્પન્ન થાય છે તેને સ્પર્શનામકર્મ કહે છે. સ્પર્શનામકર્મના આઠ પ્રકારના છે--કઠોર, કમલ, ભારી, હલકે, ચિકણે રૂ, શીત અને ઉoણુ.
(૧૦) રસનામકર્મ પાંચ પ્રકારે છે—તી, કડ, કસાએલે, માટે અને મીઠે. કેટલાકના મતથી લવણ મધુર રસની અનતગત છે.
(૧૧) જે કર્મના ઉદયથી શરીરમાં સુગંધ અથવા દુર્ગધ ઉત્પન્ન થાય છે. તેને ગંધનામકર્મ કહે છે. તેના બે ભેદ છે સુગંધનામ અને દુર્ગધનામ.
(૧૨) જે કર્મના ઉદયથી શરીરમાં કૃષ્ણ આદિ પાંચ વર્ણોની ઉત્પત્તિ થાય છે તે વર્ણનામકર્મ કહેવાય છે. તેના પાંચ ભેદ છે—કાળ, નીલે, રાતે, પળે અને ધૂળે. સ્પર્શથી લઈને વર્ણ સુધી એ બધાય શરીરવી ગુગલોમાં જ પરિણુત થાય છે.
(૧૩) નરક આદિ ગતિમાં જવાવાળા જીવ જે કે-અન્તર્ગતિ (વિરહગતિ)માં વર્તમાન છે તેને તે નરક આદિ ગતિઓની તરફ અભિમુખ કરીને આનુપૂવીથી અર્થાત્ તે તે સ્થાનના કમથી તે તે ગતિઓમાં પહોંચાડવામાં જે કર્મ સમર્થ હોય છે તે કર્મને આનુપૂવ કર્મ કહે છે. જો કે આનુપૂવીશબ્દને અર્થ તે તે સ્થાનને ક્રમ, એ છે તે પણ ગત્યન્તરમાં જતે જીવને જે કમને ઉદય થવાથી તે ગતિમાં તે તે સ્થાનના કમથી જવું હોય છે, આટલા માટે તે કર્મને આનુપૂવી કહે છે. જેમ પાણીને પ્રવાહ અળદીયાને પોતાની તરફ ખેંચી લે છે, અથવા જેમ ગાડીવાળા બળદીયાને તેનીનાથ પકડીને પિતાની બાજુ મેડી લે છે તે જ પ્રમાણે આનુપૂવ કર્મ–જીવ જે ગતિનું કર્મ બાંધ્યું છે તે ગતિમાં તેને પહોંચાડી દે છે માટે તે ગતિમાં પહોંચાડવાને માટે સહાયક છે.
જ્યાં સુધી મનુષ્ય પિતાની મનુષ્યગતિને મૂકીને નરક આદિ બીજી ગતિમાં નથી પહોંચ્યો ત્યાં સુધીની અર્થાત્ વચલી ગતિને અન્તર્ગતિ-વિગ્રહગતિ કહે છે. તે બે પ્રકારની હોય છે-સરલ અને વક. જીવ જ્યારે એકસમયપ્રમાણવાળી સરલ (સીધી) ગતિથી જાય છે, ત્યારે આયુકર્મ દ્વારાજ ઉત્પતિ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં આનુપૂવી નામકર્મને કાંઈ ઉપગ થતું નથી. જ્યારે જીવ કૂપર (રથને વાંકે એક ભાગ) હલ અથવા ગેમૂત્રિકા સરખી અને બે, ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જાય છે ત્યારે વળવાના આરંભ સમયમાં આગળની આયુ ગ્રહણ કરે છે તે સમય આનુપૂવી કર્મને ઉદય થાય છે.
શંકા-જેમ સરગતિમાં આનુપૂવકમ વિનાજ ગતિ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વક્રગતિમાં ગતિ શા માટે કરતા નથી ?
સમાધાન–સરલગતિમાં પ્રથમના આયુકર્મના વ્યાપારથીજ જીવ ગતિ કરે છે. જ્યાં તે આયુ ક્ષીણ થઈ જાય છે ત્યાં માયષ્ટિ-માર્ગની લાકડી–ના સમાન આનુપૂવી નામકમને ઉદય થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫ ૨