________________
तत्त्वार्यसूले काले चतुर्थ मनःपर्यवज्ञानमपि समुत्पद्यते, तनः केवलं प्राप्य सिद्धयन्तीति विवेकः । इति नवमं ज्ञानद्वारम् ॥९॥ ___ अवगाहनात:-कस्यामवगाहनायां सिद्धयन्ति ? अवगाहना त्रिविधा-जघन्या उत्कृष्टा, मध्यमा चेति । तत्र जघन्या द्विरत्ति प्रमाणा, उत्कृष्टा पञ्चशतधनु: प्रमाणा, मध्यमा-सप्तहस्तादि प्रमाणा। तत्र जघन्यावगाहनया द्विरनि प्रमाणा सिद्धाः वामनकूर्मीपुत्रादयः, उत्कृष्टावगाहनया पञ्चशतधनुःप्रमाणा सिद्धाः भरतबाहुबल्यादयः, मध्यमावगाहनया सप्तहस्तादि प्रमाणा सिद्धाः गौतमादयः जघन्योत्कृष्टावगाहनातिरिक्ता सर्वाऽप्यवगाहना मध्यमेव ज्ञातव्येतिविवेकः इति दशममवगाहनाद्वारम् ॥१०॥ ज्ञान होते हैं । मतिज्ञान, श्रुतज्ञान और अवधिज्ञान से युक्त होकर ही परभव से आते हैं। दीक्षा धारण करते ही उन्हे मनःपर्यवज्ञान प्राप्त हो जाता है और फिर केवलज्ञान प्राप्त करके सिद्ध होते हैं।
(१०) अवगाहनाद्वार-अवगाहना की अपेक्षा किस अवगाहना से सिदध होते हैं ? अवगाहना तीन प्रकार की है-जघन्य, उत्कृष्ट और मध्यम । जघन्य दो हाथ की अवगाहना से सिद्ध होते हैं, उत्कृष्ट पांच सौ धनुष की अवगाहना वाले सिद्ध होते हैं और मध्यम सात हाथ आदि की अवगाहना वाले सिद्ध होते है जघन्य अवगाहना से कर्मपुत्र आदि सिद्ध हए, उत्कृष्ट पांचसो धनुष की अवगाहना से भरत बाहुबली सिद्ध हुए। और मध्यम सात हाथ की अवगाहना से गौतम आदि ने सिद्ध प्राप्त की। जघन्य और उत्कृष्ट अवगाहना के बीच की सारी अवगाहनाएं मध्यम ही समझनी चाहिए। ચારેય જ્ઞાન હોય છે. તેઓ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુકત થઈને જ પરભવથી આવે છે દીક્ષા અંગીકાર કરતા જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે.
(૧૦) અવગાહના દ્વાર–અવગાહનાની અપેક્ષા કયા અવગાહનથી સિદ્ધ થાય છે ? અવગાહના ત્રણ પ્રકારની છે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ. જઘન્ય બે હાથની અવગાહનાથી સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યની અવગાહ નાવાળા સિદ્ધ થાય છે અને મધ્યમ સાત આદિની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. જઘન્ય અવગાહનાથી કૃમપુત્ર આદિ સિદ્ધ થયા ઉત્કૃષ્ટ પાંચ ધનુષ્યની અવગાહનાથી ભરત બાહુબલી આદિ સિદ્ધ થયા અને મધ્યમ સાત હાથની અવગાહનાથી ગૌતમ વગેરેએ સિદ્ધિ પ્રાપ્ત કરી. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વચ્ચેની બધી અવગાહનાએ મધ્યમ જ સમજવી જોઈએ.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨