________________
८६२
तत्त्वार्यसूत्रे वाऽनन्तरागताएव सिद्धयन्ति । तत्रापि नरकगतिमाश्रित्य तिसृभ्य आधाभ्य एव नरक पृथिवीभ्य आगता सिद्धयन्ति । देवगति माश्रित्य वैमानिक देवनिकायेभ्य एवं आगताः सिद्धयन्ति । न तु शेषनिकायेभ्यः। इति तृतीयं गतिद्वारम् ।।३।।
वेदसः-कस्मिन् वेदे सिद्धयन्ति ? प्रत्युत्पन्ननयमधिकृत्य अपगतवेदा एवं सिद्ध्यन्ति तद्भवानुभूतपूर्ववेदमाश्रित्य तु सर्वेष्वापि वेदेषु स्त्री पुं नपुंनसकरूपेषु सिध्यन्ति । उक्तश्च -"अवगयवेओ सिज्झइ, पच्चुप्पण्णं नयं पडुच्च ।३। सम्वेहिय वेएहिय, सिज्झइसमइयनयवाया ॥१॥" अपगतवेदः सिद्धयति, प्रत्युत्पन्न नयं प्रतित्य तु । सर्वेश्च वेदैश्च सिद्धयति समतीतनयवादात इतिच्छाया। तीर्थकृतः पुनः वीवेदे वा पुरुष वेदेवा सिद्ध्यन्तिश तु नपुंसक वेदे ॥ इति चतुर्थे वेदद्वारम् ।। जीव सिद्ध होते हैं । तीर्थ कर देवगति या नरकगति से अनन्तर आकर ही सिद्ध होते हैं। नरक से आएं जो प्रारंभ की तीन नरक भूमियो से आकर सिद्ध होते है । देवगति की अपेक्षा वैमानिकनिकाय से सिद्ध होते हैं, अन्य किसी निकाय से नहीं।
(४) वेदवार-वेद की अपेक्षा किस बेद से सिद्ध होते है ? प्रत्युः त्पन्ननय अर्थात् वर्तमानग्राहीनय की अपेक्षा तो वेद रहित जीव ही सिद्ध होते हैं उस भव में अनुभव किये हुए पूर्व वेद की अपेक्षा स्त्री. वेद, पुरुषवेद और नपुंसकबेद तीनों से सिद्ध होते हैं। कहा भी है-प्रायुरन नय की अपेक्षा सभी वेदों से सिद्ध होते हैं ॥१॥ तीर्थकर स्त्रीवेद अथवा पुरुषवेद में ही सिद्ध होते हैं, नपुंसकवेद में नहीं। નરકગતિથી અનન્તર આવીને જ સિદ્ધ થાય છે. તીર્થંકર નરકથી આવે તે પ્રારંભની ત્રણ નરકભૂમિએથી આવીને સિદ્ધ થાય છે. દેવગતિની અપેક્ષા વૈમાનિકનિકાયથી જ આવીને સિદ્ધ થાય છે. અન્ય કેઈ નિકાયથી નહીં
(૪) વેદદ્વાર-વેદની અપેક્ષા કયા વેદથી સિદ્ધ થાય છે? પ્રત્યુત્પન નય અર્થાત્ વર્તમાનગ્રાહી નયની અપેક્ષા તે વેદરહિત જીવ જ સિદ્ધ થાય છે. તે ભવમાં અનુભવેલા પૂર્વવેદની અપેક્ષા સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ ત્રણેથી સિદ્ધ થાય છે કહ્યું પણ છે પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા વેદથી રહિત જીવ સિદ્ધ થાય છે, પરંતુ અતીતગ્રાહી નયની, અપેક્ષા બધા વેદોથી સિદ્ધ થાય છે, એ ૧ | તીર્થંકર સ્ત્રીવેદ અથવા પુરૂષવેદમાં જ સિદ્ધ થાય છે, નપુસકેદમાં નહીં.
શ્રી તત્વાર્થ સૂત્ર ૨