SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ % E ८२४ तत्त्वार्थस्त्रे त्वात्। यद्वा-केवलम्-असाधारणम्-अनन्यसदृशम्, ताशापरज्ञानामावत् । यद्वा-केवलम् अनन्तम्, अतिपातित्वेन पर्यवसानरहितत्वात् । ज्ञेयानन्तस्वाच्चइत्येवमेकादिष्वर्थेषु केवलशब्दो (अत्र-) वर्तते, तद्रूपं ज्ञानं-केवलज्ञान मुच्यते । एवञ्च-मोहक्षये ज्ञानावरण-दर्शनावरणा-ऽन्तरायकर्मणा तत्प्रकृतिनांचा-ऽऽत्य. न्तिकनिरवशेषक्षयप्रभवं करतलकलितनिस्तुल स्थूलमुक्ताफलायमानं यथा. वस्थिता-ऽशेषभूत-भवद्-भाविभावस्वभावावभासकं केवल ज्ञानं भवतीतिभावः । तत्र जीवद्रव्याणि तावदनन्तानि वतन्ते, पुद्गलद्रव्याण्यप्यनन्तानि-अणु स्कन्धः भेदेन भिन्नानि सन्ति, धर्माधर्माकाशानि त्रीणी द्रव्याणि अनेक प्रदेशत्वेऽपि केवल अर्थात अकेला या असहाय, क्योंकि वह इन्द्रिय आदि की सहा. यता की अपेक्षा नहीं रखता। अथवा केवल शब्द का अर्थ है-सकल, सम्पूर्ण, क्योंकि वह समस्त ज्ञेप पदार्थ को ग्रहण करता है। अथवा केवल अर्थात् असाधारण, अनन्यसदृश, क्योंकि ऐसा ज्ञान दसरा कोई नहीं है। अथवा केवल अर्थात् अनन्त, क्योंकि वह अप्रतिपाति होने से अन्तरहित है तथा उसके ज्ञेय भी अनन्त हैं। इस प्रकार यहां केवल शब्द एक आदि अर्थ वाला है। इस प्रकार मोह का क्षय होने पर और ज्ञानावरण, दर्शनावरण, तथा अन्तराय कर्म का सर्वथा क्षय होने पर उत्पन्न होने वाला, हथेली पर रक्खे हुए अतुल स्थूल मोती के समान, यथार्थ, समस्त भूत वर्त्त मान और भविष्यत्कालीन पदार्थों को जानने वाला केवलज्ञान होता है। इनमें से जीव द्रव्य अनन्त है। पुद्गल द्रव्य भी अनन्त है और કેવળ અર્થાત્ એકલું અથવા અસહાય, કારણ કે તે ઈન્દ્રિય આદિની સહાયતા ની અપેક્ષા રાખતું નથી અથવા કેવળ શબ્દનો અર્થ થાય સકળ સપૂર્ણ, કારણ કે તે સમરત ગેય પદાર્થોને ગ્રહણ કરે છે. અથવા કેવળ અર્થાત્ અસા ધારણ, અનન્ય સદૃશ કેમકે એવું જ્ઞાન બીજું કંઈ જ નથી. અથવા કેવળ અર્થાત્ અનન્ત, કારણકે તે અપ્રતિપાતી હોવાથી અન્તરહિત છે તથા તેના ક્ષય પણ અનન્ત છે. આ રીતે અહીં કેવળ શબ્દ એક આદિ અર્થવાળો છે. આ પ્રમાણે મોહનો ક્ષય થવાથી અને જ્ઞાનાવરણ દર્શનાવરણ તથા અન્તરાય કમને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થનાર હથેળી પર રાખેલા અતુલ સ્થળ મોતીની સમાન યથાર્થ સમસ્ત ભૂત, વર્તમાન અને ભવિષ્યત્ કાલીન પદાર્થોને જાણનાર કેવળજ્ઞાન હોય છે. આ માંથી છવદ્રવ્ય અનન્ત છે. પુદ્ગલદ્રવ્ય પણ અનન્ત છે અને તે શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy