________________
૨૦
तत्त्वार्यसूत्रे
न्तरायक्षयात् - अष्टाविंशतिविधस्य मोहनीय कर्मणः क्षयात्, पञ्चविधस्य ज्ञानावरणीयकर्मणः क्षयात्, नवविधस्य दर्शनावरणी कर्मणः क्षयात् पञ्चविधस्याऽन्तरायकर्मणः क्षयात्, चकारात् मनुष्याssयुष्यवर्जायुष्य त्रयस्य क्षयात् साधारणातप पञ्चेन्द्रिय भिमचतुजति नरकगति नरकगत्यानुपूर्वी स्थावर सूक्ष्मतिर्यग्गति तिर्यग्गत्यानुपूर्वी - उद्योतलक्षणत्रयोदशविधनामकर्मणः [ः क्षपाच्च त्रिषष्टि कर्मप्रकृति क्षयरूपात् केवलज्ञान मुत्पद्यते इतिभावः । तत्र - सर्वप्रथमं मोहनीय कर्मण एव दर्शनीय चारित्रमोहनीयरूपस्य क्षयप्रतिपादनार्थं प्रथमं मोहनीय पदोपादनमव सेयम् ॥५३॥
तत्वार्थनियुक्तिः - पूर्व ज्ञानावरणीयादि कर्मणामन्तरायाणां सर्वतः क्षये
-
अट्ठाईस प्रकार के मोहनीय कर्म के क्षय से, पाँच प्रकार के ज्ञानावरणीय कर्म के क्षय से नौ प्रकार के दर्शनावरणीय कर्म के क्षय से और पांच प्रकार के अन्तराय कर्म के क्षय से तथा 'च' शब्द के प्रयोग से मनुष्यायु के सिवाय तीन आयुओं के क्षय से, साधारण नामकर्म आतप नामकर्म, पंचेन्द्रिय जाति को छोड़कर चार जातियों के क्षय से, नरकगति, नरकगत्यानुपूर्वी, स्थावर, सूक्ष्म, तिर्यंचगति, तिर्यचगस्यानुपूर्वी एवं उद्योत- इन तेरह प्रकार के नामकर्म के क्षय से त्रेसठ कर्मप्रकृतियों का क्षय होने पर केवलज्ञान की उत्पत्ति होती है। सर्वप्रथम दर्शन - चारित्र मोहनीय रूप मोहनीय कर्म का क्षय होता है, यह बतलाने के लिए सर्वप्रथम मोहनीय कर्म का ग्रहण किया है, ऐसा समझ लेना चाहिए ॥५३॥
तत्वार्थनियुक्ति - ज्ञानावरणीय आदि कर्मों का सर्वथा क्षय होने
અઠયાવીસ પ્રકારના માહનીયકમના ક્ષયથી, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયથી નવ પ્રકારના દશનાવરણીય ક્રમના ક્ષયથી અને પાંચ પ્રકારના અન્તરાય કર્મોના ક્ષયથી તથા ‘ચ’' શબ્દના પ્રયાગથી મનુષ્યાયુ સિવાયના ત્રણ આયુષ્પાના ક્ષયથી સાધારણુ નામ, આતપ નામ કમ. પંચેન્દ્રિય જાતિને બાદ કરતાં ચાર જાતિઓના ક્ષયથી નરકગતિ નરકગત્યાનુપૂર્વી, સ્થાવર, સૂક્ષ્મ તિય ચગતિ તિય ચગત્યાનુપૂર્વી અને ઉદ્યોત આ તેર પ્રકારના નામક ના ક્ષય થી ત્રેસઠ કમ પ્રકૃતિના ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સર્વ પ્રથમ દન ચારિત્ર માહનીય રૂપ માહનીય કર્માંના ક્ષય થાય છે, એ દવવા માટે સર્વપ્રથમ માહનીયકમ ગ્રહણ કરવામાં આવેલ છે, એવું સમજી લેવાનુ છે ! ૧૩ ॥
તત્ત્વાથ નિયુ"કિત-જ્ઞાનાવરણીય આદિ કર્માંના સથા ક્ષય થવાથી મેાક્ષ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨