________________
दीपिका-नियुक्ति टीका अ.६ १.६ जी. कर्म. समानैव विशेषाधिकोवेति ६७ अल्पकर्मबन्धो भवतीति भावः । अत एवाऽऽभ्या मनन्तरोक्ताभ्यां स्थानाभ्या मल्पकायत्व महाकायत्वाभ्या मनयोर्वा स्थानयोरल्पकायमहाकायव्यापादनापादितकर्मवन्धस्य सहशत्वविसशस्वयोर्व्यवहरणं व्यवहारो नियुक्तिकत्वान्न युज्यते । तथाहि न वध्यस्य सहशत्वविसदृशत्वञ्चकमेव कर्मबन्धस्य कारणम्, अपितु घातकस्य तीव्रभावो मन्दभावो ज्ञातमावोऽज्ञातभावो महावीर्यत्व मल्पवीर्यत्वमधिकरणत्वञ्च कमबन्ध सशत्वाऽसदृशत्वयोः प्रयोजकमिति तदेवं वध्यघातकयो विशेषात्कर्मवन्ध तारतम्यं भवतीत्येवं व्यवस्थिते केवलं वध्यमेवापेक्ष्य कर्मबन्ध अल्पकाय और अल्पप्राण हो किन्तु घातक जीव यदि अत्यन्त तीव्र कषाय परिणाम से उसका हनन करता है तो महान् कर्मबन्ध होता है। इसके विपरीत भले ही कोई जीव महाकाय हो, अगर घातक अनिछापूर्वक या मन्दकषायपूर्वक उसका धात करता है तो उसे अल्प कर्म बन्ध होता है। अतएव पूर्वोक्त दोनों एकान्तमय वचन समीचीन नहीं हैं, अर्थात् अल्पकाय और महाकाय जीवों की हिंसा से कर्मबंध समान ही होता है अथवा असमान ही होता है, यह कथन युक्तिसंगत नहीं है । ___ अभिप्राय यह है कि मात्र वध्य जीव की सहशता और विसह शता ही कर्मबन्ध का कारण नहीं है किन्तु घातक जीव का तीव्र भाव, मन्दभाव ज्ञातभाव और अज्ञातभाव, महावीर्यत्व एवं अल्पवीयत्व तथा अधिकरणों की असमानता भी कर्मबन्ध के तारतम्य का कारण है। इस स्पष्टीकरण से यह निर्विवाद है कि कर्मबन्ध में जो न्यूनाधिकता होती है, वह वध्य और घातक दोनों की विशेषता पर निर्भर करती है, ऐसी स्थिति में केवल वध्य जीव की अपेक्षा से ही कर्मबन्ध में અપેક્ષા રહે છે. કોઈ જીવ ભલે અપકાય અને અલ્પપ્રાણ હોય પરન્તુ ઘાતક જીવ જે અત્યન્ત તીવ્ર કષાય પરિણામથી તેને ઘાત કરે છે ત્યારે તેને મહાન કર્મબન્ધ થાય છે. આનાથી વિપરીત ભલે કઈ જીવ મહાકાય હાય અગર ઘાતક અનિચ્છાપૂર્વક અથવા મદકષાયપૂર્વક તેને ઘાત કરે છે ત્યારે તેને અલપ કર્મબન્ધ થાય છે. આથી પૂર્વોકત બંને એકા-તમય વચન સમીચીન નથી, અર્થાત્ અલ્પકાય અને મહાકાય છની હિંસાથી કર્મબન્ધ સરખાં જ થાય છે અથવા અસમાન જ હોય છેઆ વિધાન યુકિત સંગત નથી.
અભિપ્રાય એ છે કે એક માત્ર વધ્ય જીવની સદૃશતા અને વિસતા જ કર્મબન્ધમાં કારણ નથી પરંતુ ઘાતક જીવના તીવ્રભાવ મન્દભાવ જ્ઞાતભાવ, અને અજ્ઞાતભાવ મહાવીર્યત્વ અને અલપવર્ય તથા અધિકરણની અસમાનતા પણ કર્મબન્ધના તારતમ્યના કારણે છે. આ સ્વષ્ટીકરણથી એ નિર્વિવાદ છે કે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.