SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे तत्यार्थनियुक्तिः-पूर्व खलु मोक्षसाधनत्वेन मतिश्रुतावधिमनःपर्यवकेवल ज्ञानरूपं सम्यग्ज्ञानं भरूपितम् तत्रापि केवलज्ञानस्य मुख्यत्वात् प्रथम प्ररूपणं कृतम् तदन्तरं मतिज्ञानादिकं प्ररूपितम्, सम्पति तेषु मस्यादि पञ्चज्ञानेषु पूर्व पूर्वमपेक्ष्य उत्तरोत्तरस्य वैशिष्टयादिकं मरूपयितुमाह-'मइसुयनाणे असव्व पज्जवेतु दवेसु' इति । मतिश्रुतज्ञानम्-पूर्वोक्त स्वरूपं मतिज्ञानम् आमिनिबोधिक ज्ञानरूपम् श्रुतज्ञानश्च-अप्तर्वपर्यवेषु, न सर्वद्रव्यपर्यायेषु भवति अपितुद्रव्येषु सर्वेषु भवति । तथा च-मतिज्ञानं श्रुतज्ञानश्च न सद्रव्यपर्यायविषयक भवति, अपितु-धर्माधर्माकाशकाळपुद्गलजीवरूप-सर्वद्रव्यविषयकं भवति । एवञ्च-मतिश्रुताभ्यां सर्वाणि द्रव्याणि जानाति, न तु-सर्वद्रव्यपर्यान् इति भावः। ___ तत्वार्थनियुक्ति--पहले मति, श्रुत, अवधि, मनःपर्यव और केवलज्ञानरूप सम्यग्ज्ञान मोक्ष का साधन है, यह प्रतिपादन किया गया, उनमें भी प्रधान होने से केवलज्ञान का पहले निरूपण किया गया, उसके अनन्तर मतिज्ञान आदिका कथन किया गया, अब उन पांचों ज्ञानों में उत्तरोत्तर की विशिष्टता का प्रतिपादन करने के लिए कहते हैं पूर्वोक्त मतिज्ञान और श्रुतज्ञान की प्रवृत्ति सब द्रव्यों में होती है किन्तु सय पर्यायों में नहीं होती। इस कारण मतिज्ञान और श्रुतज्ञान सब द्रव्य-पर्याय विषयक नहीं हैं, अपितु धर्म, अधर्म, आकाश, काल, पुदगल और जीव रूप सर्व द्रव्यों को जानते हैं। इस प्रकार मतिज्ञान और श्रुतज्ञान से जीव सब द्रव्यों को तो जानता है मगर પહેલા કરવામાં આવી ગયું. મતિજ્ઞાન દ્રવ્યને દેશતઃ જાણે છે. શ્રુતજ્ઞાન સર્વતઃ જાણે છે. આથી મતિજ્ઞાનની અપેક્ષા શ્રુતજ્ઞાન વિશિષ્ટ છે. જે ૫૦ | તત્વાર્થનિર્યુકિત-પહેલા મતિ, કૃત, અવધિ, મન પર્યય અને કેવળ જ્ઞાન રૂપ સમ્યકજ્ઞાન મેક્ષનું સાધન છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું. તેમાં પણ પ્રધાન હોવાથી કેવળજ્ઞાનનું પ્રથમ નિરૂપણ કરવામાં આવ્યું. તેના પછી મતિજ્ઞાન આદિનું કથન કરવામાં આવ્યું. હવે તે પાંચે જ્ઞાનમાં ઉત્તરોઉત્તર વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ પૂર્વોક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રમાં થાય છે પરંતુ બધાં પર્યાયોમાં થતી નથી. આ કારણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સર્વદ્રવ્ય પર્યાય વિષયક નથી, તે પણ ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ રૂપ સર્વદ્રવ્યને જાણે છે. આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જીવ બધાં ને તે જાણે છે પરંતુ તેના બધાં પર્યાને જાણતા નથી. જ્યારે મતિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy