SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ सू.४९ मनःपर्यवज्ञानस्य दैविध्यनिरूपणम् ८.३ वाक्काय मनस्कृतार्थस्य परमनोगतस्य विज्ञानात निवतिता पश्चाद व्यावर्तिता चालिता व्याघोटिता मतिः ऋजुमति रुच्यते । तथाविधाद विज्ञानात न निवतिता न पश्चाद् व्यावर्तिता न चालिता-न व्याघोटिता मतिः विपुलमति रुच्यते एवश्व-विपुलमति मन:पर्यवज्ञाने प्राप्ते सति-उपशम श्रेणीमबद्धवैव क्षपक श्रेण्यारूढो भवति ततश्च क्रमशश्चत्वारि घातिकर्माणि मोहनीयज्ञान दर्शनावरणान्तराय रूपाणि विध्वस्य मोक्ष प्राप्नोति । अतएव-विपुलमति मनःपर्यवज्ञानी चारित्रान्न कदाचित् परिभ्र शते, ऋजुमति मनःपर्यवज्ञानीतु-अपमत्तसंयतः चारित्रात्कदा. चित परिभ्रशते-कदाचिन्नापि परिभ्रंशते इतिभावः । एवं मनःपयवज्ञानम्अवधिज्ञानापेक्षया विशुद्धतरं भवति तथा च-विशुद्धि-क्षेत्र-स्वामि-विषयकृतः खलु विशेषोऽवधिज्ञानापेक्षया मन:पर्यवज्ञानेऽवगन्तव्यः। तथाचाऽवधिज्ञानस्य. है। ऋजुमति प्रतिपाती और विपुलमति अप्रतिपाती है। इस प्रकार वचन, काय और मन के द्वारा कृत, परकीय मनोगत सरल भाव को जानने वाला ऋजुमति मनःपर्यवज्ञान है और उस प्रकार के विज्ञान से जो निवर्तित न हो, पश्चात् व्यावर्तित न हो, चालित न हो, व्याधोटित न हो, वह विपुलमति ज्ञान कहलाता है। विपुलमति मनःपर्यव ज्ञान की प्राप्ति होने पर मुनि सीधा क्षपक श्रेणी पर आरूढ होता है और पहले मोहनीय कर्म को तथा अन्तर्मुः हर्त के पश्चात् एक साथ तीन शेष घातिया कर्मों को क्षय करके केवल. ज्ञान प्राप्त कर लेता है। अवधिज्ञान की अपेक्षा मनःपर्यवज्ञान अधिक विशुद्ध होता है। इन दोनों ज्ञानों में विशुद्धि, क्षेत्र, स्वामी और विषय से अन्तर पड़ना અને જે પહેલાંજ નાશ પામે તે પ્રતિપાતિ કહેવાય છે. અજુમતિ પ્રતિપાતી અને વિપુલમતિ અપ્રતિપાતી છે. આ રીતે વચન, કાય અને મન દ્વારા કૃત, પરકીય મને ગત સરળભાવને જાણનારૂં જુમતિ મન:પર્યવજ્ઞાન છે અને એ પ્રકારના વિજ્ઞાનથી જે નિવર્તિત ન હોય, પશ્ચાત્ વ્યાવર્તિત ન હોય. ચાલિત ન હોય, વ્યાઘટિત ન હોય તે વિપુલમતિ જ્ઞાન કહેવાય છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થવાથી મુનિ સીધે ક્ષેપક શ્રેણી પર આરૂઢ થાય છે. અને પહેલાના મેહનીય કર્મને તથા અન્તર્મુહૂર્ત પછી એકી સાથે ત્રણ શેષ ઘાતિ કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. આ અને જ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષયથી ભેદ થાય છે. અવધિજ્ઞાનને શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy