SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे न्द्रियाणि तु-पाप्यकारित्वात् मलीमप्सतमसा वृतमव्यक्तमपि पदार्य क्लिष्टं परिच्छिन्दन्ति । तस्मात-श्रोत्रादि चतुरिन्द्रियरेद व्यञ्जनावग्रहो भवति । तथाचेन्द्रिय निमित्त नो इन्द्रिय निमित्तभेदेन मतिज्ञान द्विविधम्, पुनरवग्रहादि भेदात् चतुविधम, स्पर्शनादि मन पर्यवसानपडिन्द्रियाणां प्रत्येकमविग्रहादयः समुदिता. चतुर्विधाः, चक्षुमनोभिन्न चतुरिन्द्रियाणां व्यञ्जनात् ग्रहश्चतुर्भेदः, तस्याश्चाष्टा विशतेः बहुबहुविधादि दशभिगुण ने पत्रिंशदधिक शस्त्रयमितं ३३६ मतिज्ञानं संपद्यते । उक्तश्च स्थानाङ्गे द्वितीयस्थाने १ उद्देश के ७१ सूत्रे-'सुनिस्सिए दुबिहे पन्नत्त, तं जहा-अस्थोग्गहे चेव, बंजणोषग्गहे चेव' इति, श्रुतनि:मृतं द्विविधं प्रजप्तम् तद्यथा-अर्थावग्रहश्चैब, व्यञ्जनावग्रहश्चैव. इति । नन्दिसूत्रे३० प्राप्यकारी हैं, अतएव वे अपने विषय के साथ संयुक्त होकर ही उसे जानती हैं। इस प्रकार इन्द्रियनिमित्तक और अनिन्द्रियनिमित्तक के भेद से मतिज्ञान दो प्रकार का है, फिर अवग्रह आदि के भेद से चार प्रकार का है और स्पर्शन से लेकर मन पर्यन्त छह इन्द्रियों से उत्पन्न होने के कारण अर्थावग्रह आदि चारों मिलकर चौवीस भेद होते हैं । चक्षु और मन को छोडकर शेष चार इन्द्रियों से उत्पन्न होने के कारण व्यंजना वग्रह के चार भेद हैं। सब मिलकर अट्ठाईस भेद हुए। इन अट्ठाईस मेदों का बहु, बहुविध आदि बारह पदार्थो के साथ गुणाकार करने से मतिज्ञान के कुल तीन सौ छत्तीस भेद हो जाते हैं। ___स्थानांगसूत्र के द्वितीय स्थान के प्रथम उद्देशक के ७१ वे सूत्र में कहा हैપિતાના વિષયની સાથે સંયુકત થઈને જ તેને જાણે છે. આમ ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાન બે પ્રકારના છે, ત્યારબાદ અવગ્રહ આદિના ભેદથી ચાર પ્રકારના છે અને સ્પર્શનથી લઈને મનપર્યત છ ઈન્દ્રિયેથી ઉત્પન્ન થવાના કારણે અર્થાવગ્રહ આદિ ચારે મળીને વીસ ભેદ થાય છે. ચક્ષુ અને મનને છેડીને શેષ ચાર ઇન્દ્રિયેથી ઉત્પન્ન થતા હેવાથી વ્યંજનાવગ્રહના ચાર ભેદ છે. બધા મળીને અઠયાવીસ ભેદ થયા. આ અઠ્યાવીશ ભેદના બહુ, બહુવિધ આદિ બાર પદાર્થોની સાથે ગુણાકાર કરવાથી મતિજ્ઞાનના કુલ ત્રણસને છત્રીસ ભેદ થઈ જાય છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૭૧માં સૂત્રમાં કહ્યું છે કૃતનિસૃત (મતિજ્ઞાન) બે પ્રકારનું કહેવામાં આવ્યું છે જેમકે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy