________________
૬૪
तत्त्वार्थ सूत्रे
कवद् अतिमधुरो भवति यदनुभवेन जीवः सान्द्राऽऽनन्दसन्दोह तुन्दिलान्तः करओ जायते । अशुभकर्मणां रसस्तु निम्बकिराततिक्तादिवद् अतितरां तिक्तो भवति, यदनुभयेन जीवोऽवर्णनीयां व्याकुलतां भजते । तत्र तीव्र तीव्रतरत्वादि वोधनार्थं च दृष्टान्तो यथा इक्षुनिम्बयोरन्यतरस्य चतुः शेटकपरिमितो रसः स्वाभाविकरसो वर्तते, तत्र वहितापद्वारोस्कालित उत्काथितो यथा शेटक चतुष्टयस्थाने शेटक त्रितयमात्रोऽवशिष्यते तदाऽसौं ' तीव्र' इत्युच्यते, पुनरुत्कालनेन शेटक द्वितयमात्रोऽयशिष्यते तदा 'तीव्रतर' इत्यभिधीयते, पुनरुत्कालनेन शेटकमात्रेऽवशिष्टे 'तीव्रतम' इति कथ्यते एवम् इक्षु निम्बयोरेव शेटकैकमात्री रसः स्वाभाविकरसो वर्तते तत्र शेटकैकजलमेलनेन 'मन्दरसः' इति व्यपदिश्यते, से शुभ कमों का रस (अनुभाग) द्राक्षा, इक्षु, दूध या मधु के समान मधुर होता है जिसके अनुभव से जीव को अत्यन्त आनन्द की प्राप्ति होती है । अशुभ कर्मों का रस नीम या चिरायते आदि के समान कडवा होता है, जिसके अनुभव से जीव अवर्णनीय व्याकुलता का भागी होता है । कर्मफल के तीव्रता और तीव्रतरता आदि को समझाने के लिए यह उदाहरण दिया जाता है-ईख या नीम का चार सेर रस स्वभाविक रस है । इस रस को आग पर तपाया जाय और उबाला जाय जिससे कि वह चार सेर के स्थान पर तीन सेर रह जाय तो वह रस 'तीव्ररस' कहलाएगा । अगर उसे फिर उबाला जाय और वह दो सेर रह जाय तो तीव्रतर' कहा जाएगा उसे फिर उबाला जाय और यह यदि एक सेर ही शेष रह जाय तो 'तीव्रतम' कहा जायगा ।
इसी प्रकार ईख या नीम का एक-एक सेर रस स्वाभाविक रस | उसमें एक-एक सेर पानी मिला देने पर मन्द रस कहा जायगा । જીવને અત્યન્ત આનન્દની પ્રાપ્તિ થાય છે. અશુભ કર્મોના રસ લીમડા અથવા કરીયાતા આદિની માફક કડવા હાય છે જેના અનુભવથી જીવ અવર્ણનીય વ્યાકુળતાના ભાગી થાય છે. કફળની તીવ્રતા અને તીવ્રતરતા વગેરેને સમજાવવા માટે આ ઉદાહરણ આપવામાં આવે છે-શેરડી અથવા લીમડાના ચાર શેર રસ સ્વાભાવિક રસ છે. આ રસને અગ્નિ ઉપર ગરમ કરષામાં આવે અને ઉકાળવામાં આવે કે જેથી તે ચાર, શેરની જગ્યાએ ત્રણ શેર જ રહી જાય તે તે રસ ‘તીવ્રરમૂ’ કહેવાશે અગર આ રસને ફરીવાર ઉક!ળવામાં આવે અને તે જો એક શેર જ બાકી રહી જાય તે તીવ્રતમ’ કહેવાશે.
આવી જ રીતે શેરડી અથવા લીમડાના એક-એક શેર રસ સ્વાભાવિક રસ છે તેમાં એક શેર પાણી ભેળવવામાં આવે તે તે મન્દરસ કહેવાશે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨