________________
दीपिका नियुक्ति टीका अ.६ १.६ जी. कर्म. समानव विशेषाधिकोवेति ६३ वर्षभनाराचसंहननमण्डितपुरुषेन्द्रियाापारे महानासवः स्यात् अन्य संहननसंयुक्तपुरुषस्य पापकरणेऽल्पाऽऽस्रवो भवति अल्पादपि अल्पतर आसयो वीर्य विशेषाद् भवति, एवमधिकरणविशेषे सति आस्रवविशेषो भवति । यथा कस्यचिन्मोदकस्याऽनुभागो रसोऽतिमधुरः स्वल्पमधुरो वा भवति । कस्यचिद् वस्तुनः स्वादोऽति कटुकोवा, कस्यचित्पुन तिमधुरो नाऽप्यतिकदुको भवति, अल्पादे गुणीकरणादीना च स एव मन्दमन्दतरमन्दतमत्वादि व्यपदेशं च लभते, एवं कर्मणामपि शुभऽशुभाऽऽत्मकानां तीव्र तीव्रतर तीव्रतम, मन्द मन्दतर मन्दतमत्वादिभेदभिन्नो बन्धो भवति । तत्र शुभकर्मणा मनुभागो रसो द्राक्षेक्षुक्षीरमानि. जाती है, उसे अल्प आस्रव होता है । इसी प्रकार वज्र-ऋषभनाच संहनन वाले पुरुष की इन्द्रिय आदि की जो प्रवृत्ति होती है, उससे महान् आस्रव होता है । अन्य संहननवाले पुरुष को पाप करने में अल्प आस्रव होता है। किसी अल्पतर वीर्यवाले को अल्पतर आस्रव होता है।
इसी प्रकार अधिकरण की विशेषता से भी आस्रव में विशे. पता होती है।
जैसे किसी लड्डू का रस अतिमधुर होता है और किसी का स्वल्य मधुर होता है, किसी वस्तु का स्वाद अत्यन्त कटुक होता है, किसी का न अति मधुर और न अति कटु होता है, और उस अल्पता आदि में मन्दता, मन्दतरता, मन्दतमता आदि की अनेक श्रेणियां होती हैं, इसी प्रकार शुभ और अशुभ कमों का भी तीव्र, तीव्रतर, तीव्रतम मन्द, मन्दतर और मन्दतम आदि अनेक भेदों वाला बन्ध होता है । इन में તેને અ૯પ આવ થાય છે. આવી જ રીતે વા–ષભનારાચસંહનનવાળા પુરૂષની ઈન્દ્રિય આદિની જે પ્રવૃત્તિ થાય છે તેથી મહાન આસ્રવ થાય છે. અન્ય સંહનનવાળા પુરૂષને પાપ કરવામાં અલપ આસ્રવ થાય છે. કોઈ અલ્પતર વીવાળાને અલપતર આસ્રવ થાય છે.
આ રીતે અધિકરણની વિશેષતાથી પણ આસવમાં વિશેષતા થાય છે.
જેમ કેઈ લાડવાને રસ અતિ મધુર હોય છે અને કોઈને સ્વલ્પ મધુર હોય છે, કઈ વસ્તુને સ્વાદ અત્યન્ત કડવો હોય છે કેઈને ન અતિ મધુર અથવા ન અતિ કડવું હોય અને તે અલ્પતા આદિમાં મન્દતા, મદતરતા, મદતમતા આદિ અનેક શ્રેણિઓ હોય છે, એવી જ રીતે શુભ અને અશુભ કર્મોને પણ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્દતર, અને મદતમ આદિ અનેક ભેદેવાળ બન્ધ થાય છે. આમાંથી શુભકમેને રસ(અનુભાગ) દ્રાક્ષ, શેરડી, દૂધ અથવા મધ જે મીઠે હોય છે જેના અનુભવથી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨