________________
७८२
तत्त्वार्यसूत्रे स्पर्शनरूपैश्चतुरिन्द्रय रेव व्यञ्जनावग्रहो भवति । एवञ्च-ये खलु दृश्यमाना चिन्त्यमानाश्च पदार्थविशेषा भवन्ति । ते चक्षुरूपकरणेन्द्रियेण नो इन्द्रियेण-मनसा च सह संश्लेषममाप्ता एवं परिच्छिद्यन्ते । न तु-संश्लेष प्राप्ताः यतश्चक्षु स्वावत् शारीरस्थं सदैव योग्यदेवावस्थितं पदार्थ परिच्छिनत्ति । न तु-विषयदेशं गत्वा तत्परिच्छेदे व्यापृयते, नवा-विषयमेव ममूर-धान्याकृतिके चक्षुरिन्द्रियदेशे समागतं परिच्छिनत्ति । तस्मात्-चक्षुरपाप्यैव विषयग्राहि भवति, यदि विषयं पाप्यैव चक्षुः परिच्छिन्द्यात् तदाऽग्नि प्रदेशगमने चक्षुषो दाहोऽपि स्यात् । एवंस्वसमीपाति-अञ्जनादिकमपि परिच्छिन्द्यात्, न तु-परिच्छिनत्ति । अतएवप्यकारी हैं । श्रोत्र, रसना, घ्राण और स्पर्शन रूप चार ही इन्द्रियों से व्यंजनावग्रह होता है । जो पदार्थ विशेष दृश्यमान और चिन्त्यमान होते हैं वे चक्षु उपकरणेन्द्रिय और मन के साथ संयुक्त हुए विनाही जाने जाते हैं, संयुक्त होकर नहीं जाने जाते । क्योंकि चक्षु शरीर के अन्दर ही स्थित रहकर सदैव योग्य देश में स्थित पदार्थ को देखती है। यह विषयदेश में अर्थात् दृश्य वस्तु जहाँ हो वहां जाकर पदार्थ नहीं जानती है और न मसूर नामक धान्य की आकृति वाली चक्षुके पास आये हुह और उससे स्पृष्ट हुए पदार्थ को ही जानती है । तात्पर्य यह है कि न तो नेत्र पदार्थ के पास जाकर स्पृष्ट होता है और न पदार्थ नेत्र के पास आकर स्पृष्ट होता है। इस कारण वह अप्राप्यकारी है। यदि अपने विषय को प्राप्त करके चक्षु जानती होती तो अग्नि के साथ संयोग होने पर उसका दाह हो जाता और अपने साथ संयुक्त अंजन आदि શ્રોત્ર રસના, ઘાણ અને સ્પર્શન રૂપ ચાર જ ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. જે પદાર્થ વિશેષ દૃશ્યમાન અને ચિત્યમાન હોય છે તે ચક્ષુઉપકરણેન્દ્રિય અને મનની સાથે સંયુક્ત થયા વગર જ જાણી શકાય છે, સંયુકત થઈને જાણી શકાતાં નથી કારણ કે ચક્ષુ શરીરની અંદરજ સ્થિત રહીને જ સદૈવ ચોગ્ય દેશમાં સ્થિત પદાર્થને જુએ છે. તે વિષય દેશમાં અર્થાત્ દશ્ય વસ્તુ
જ્યાં છે ત્યાં જઈને પદાર્થને જોતું નથી અથવા ન તે મસૂર નામક ધાન્યની આકૃતિવાળી આંખની પાસે આવેલ અને તેનાથી પૃષ્ટ થયેલા પદાર્થને જાણે છે. તાત્પર્ય એ છે કે આંખ ન તે પદાર્થની પાસે જઈને પૃષ્ટ થાય છે અથવા તેથી વિપરીત પણ બનતું નથી. આ કારણે તે અપ્રાકારી છે. જે પિતાના વિષય ને પ્રાપ્ત કરીને ચક્ષુ જાણતી હતી તે અગ્નિની સાથે સંગ થવાથી તે બળી જાત અને પિતાની સાથે જોડાયેલા અંજન આદિને પણ તે જાણું લઈ શકત
શ્રી તત્વાર્થ સૂત્ર ૨