________________
दीपिका-निर्बुक्ति टीका अ.८ सू.४५ मतिज्ञानस्य चातुर्विध्यम्
७७१
-
किमयं दाक्षिणात्यः' उताहो - औदीच्यः इत्येवं संशये सति 'नूनमयं दाक्षिणात्य' इति ज्ञानमीहा उच्यते । इदश्वोरमेक्षारूपं मतिज्ञानम् उत्कटैककोटिक संभावनात्मकं भवति नतु निश्चयात्मकम्, ततो भाषादि विशेषज्ञानाद 'अयं दाक्षिणात्य एव' इत्येव निश्चयात्मकं ज्ञानमवायः, ततश्च - तस्यैव दाक्षिणात्यस्य विषयस्य यत्खलु संस्कारजनकं ज्ञानमुत्पद्यते सा धारणा व्यपदिश्यते । यया खलु धारणया कालान्तरे तद्विषयकं स्मरणमुपजायते, तथा च यत्क्रमेणाऽवग्रहादीनामुत्पत्तिर्भवति तत्क्रमेणैव तेषा मत्रोपन्यासः कृतः प्रथमं विषयविषयि सनिपाते सति दर्शनं भवति तदनन्तरं सामान्यतो ऽर्थस्य ग्रहणमवग्रहः । तदनन्तरं ग्रह के पश्चात् 'यह दक्षिणि है या उत्तरीय' इस प्रकार का संशय होने पर 'यह दक्षिणि होना चाहिए' इस प्रकार एक ओर को झुका हुआ जो ज्ञान होता है वह ईहाज्ञान कहलाता है । संशय में दोनों कोटियां समान होती हैं जब कि ईहा में एक कोटि की संभावना बढी हुई होती है, फिर भी ईहाज्ञान निश्चय की कोटि तक नहीं पहुंच पाता । तपश्चात् भाषा आदि की विशेषता से 'यह दक्षिणि ही है' ऐसा जो निश्वयात्मक ज्ञान होता है, वह अवाय कहलाता है । अवायज्ञान जब इतना दृढ हो जाता है कि संस्कार को उत्पन्न कर सके तब उसे धारणा के नाम से कहते हैं । इस धारणा ज्ञान से कालान्तर में स्मृतिउत्पन्न होती है ।
इस प्रकार जिस क्रम से अवग्रह आदि की उत्पत्ति होती है, उसी क्रम से उनका सूत्र में निर्देश किया गया है । सर्वप्रथम विषय (वस्तु) और विषय (इन्द्रिय) के योग्य देश के संबंध होने पर दर्शन उत्पन्न
છે અથવા ઉતરીય” આ પ્રકારના સશય થવાથી “ આ દક્ષિણી હોવા જોઈએ” એ રીતે એક તરફ નમેલુ' જે જ્ઞાન થાય છે તે ઈહાજ્ઞાન કહેવાય છે. સંશયમાં અને કાટિએ સરખી છે. જ્યારે કે ઇંડુામાં એક કાટિની શકયતા વધેલી ડાય છે, તેમ છતાં આ ઇહાજ્ઞાન નિશ્ચયની કેટ સુધી પડેોંચી શકતુ નથી. ભાષા આદિની વિશેષતાથી આ દક્ષિણી જ છે” એવું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય કહેવાય છે. અવાયજ્ઞાન જ્યારે એટલુ’ દૃઢ થઈ જાય છે કે સંસ્કાર ઉત્પન્ન કરી શકે ત્યારે તેને ધારણા નામથી આળખે છે. આ ધારણાજ્ઞાનથી કાલાન્તરમાં સ્મૃતિ ઉત્પન્ન થાય છે.
ત્યારબાદ
આ રીતે જે ક્રમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે તે ક્રમથી તેમને સૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યે છે. સપ્રથમ વિષય (વસ્તુ) અને વિષયી (ઈન્દ્રિય) ના ચગ્ય દેશમાં સંબંધ થવાથી દર્શન ઉત્પન્ન થાય છે, દનની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨