________________
तत्त्वार्थसूत्र ज्ञेयं परिगृह्यते तस्य-तस्मिन् वा सकल ज्ञेये तपः क्रियानुष्ठानविशुद्धयतिशया. दिना यद् ज्ञानं भवति तत्केवल ज्ञान मुच्यते । तच्च-सर्वद्रव्यभावपर्यायपरिच्छेदि भवति, यद्वा केवलशब्दस्याऽसहायार्थकतया केवलम् एकमेव मत्यादि ज्ञानासम्बद्धमात्यन्तिक ज्ञानावरणक्षयजन्यं केवलज्ञानमविद्यमानपस्वेदं सकल पदार्थाऽवभासकं भवति, तत्र-मतिज्ञानस्य पञ्चावग्रहादयो भेदाः, श्रुतज्ञानस्याऽशाऽनङ्ग पविष्टादयः, अवधिज्ञानस्य भवपत्ययादयः, मनःपर्यवज्ञानस्य ऋजुमत्यादयो भेदाः अग्रेऽभिधास्यन्ते, केवलज्ञानस्य तु भेदा न सन्तीति-बोध्यम् उक्तञ्च ऐसे-घटानुरूप नहीं होते, इत्यादि। यह मनःपर्यवज्ञान अढाई द्वीप (मनुष्य लोक) में स्थित संज्ञी जीव के मनोद्रव्यों को जानता है।
जिस ज्ञान के द्वारा समस्त ज्ञेय पदार्थ जाने जाते हैं, वह केवलज्ञान कहलाता है। यह ज्ञान विशिष्टतर तपश्चरण एवं ध्यान आदि साधना से ज्ञानावरण कर्म का पूर्ण रूप से क्षय होने पर उत्पन्न होता है। यह समस्त द्रव्यों और समस्त पर्यापों को जानता है।
'केवल' शब्द का अर्थ असहाय भी है। इस अर्थ के अनुसार जो ज्ञान असहाय है अर्थात् मतिज्ञान आदि किसी भी ज्ञान की अपेक्षा नहीं रखता-अकेला ही होता है और ज्ञानावरण कर्म के क्षय से उत्पन होता है, वह केवलज्ञान है।
इनमें से मतिज्ञान के चार भेद हैं-अवग्रह, इहा, अवाय और धारणा। श्रुतज्ञान के अंगप्रविष्ट, अनंगप्रविष्ट (अंगवाह्य) आदि
હિત તે એના મનના પર્યાય આવા ઘડાનુરૂપ ન હોત, વગેરે આ મન ૫ર્યવજ્ઞાન અઢી દ્વીપ (મનગેલેક) માં સ્થિત સંજ્ઞી જીવના મન દ્રવ્યને જાણે છે.
જે જ્ઞાન વડે સમસ્ત રેય પદાર્થ જાણી શકાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન વિશિષ્ટતર તપશ્ચર્યા તેમજ ધ્યાન આદિ સાધનાથી જ્ઞાનાવરણ કર્મને પૂર્ણ રૂપથી ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. આ સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાને જાણે છે.
કેઘળ શબ્દનો અર્થ અસહાય પણ થાય છે. આ અર્થ અનુસાર જે જ્ઞાન અસહાય છે અર્થાત્ મતિજ્ઞાન આદિ કે ઈ પણ જ્ઞાનની અપેક્ષા રાખતું નથી એકલું જ હોય છે અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે તે કેવળ જ્ઞાન છે.
આમાંથી મતિજ્ઞાનના ચાર ભેદ છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા શ્રતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ (અંગબાહ્ય) આદિ અવાન્તર ભેટ છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨