SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ सू.३९ सम्यग्दर्शनस्य द्वैविध्यनिरूपणम् ७४१ सम्मदंसणे अभिगमलम्नसणे' इति। तत खलु पूर्वमूत्रप्रतिपादित स्वरूपं सम्यग्दर्शनं द्विविध मवगन्तव्यम् तद्यथा-निसर्ग सम्यदर्शनम्-अभिगम सम्यग्दर्शनश्चति । तत्र-निसर्गः स्वभावः विशेषात्मपरिणामः अपरोपदेश उच्यते तस्माज्जायमानं सम्यग्दर्शन निसग सम्यग्दर्शन भवति । ज्ञानदर्शनोपयोगलक्षणस्याऽऽत्मनो जीवस्य अनादौ संसारकान्तारे परिभ्रमतः स्वकृतस्य कर्मणो बधनिकाचनोदयावलिका प्रवेशनिरापेक्षतया नारक-तिय मनुष्य-देव भवग्रहणेषु नानामकारकं पुण्य-पापफलं सुख दुःखरूपमनुभवतो ज्ञानदर्शनोपयोग स्वाभाव्यात् तत्तत् परिणामाध्यवसाय स्थानाान्तराणि प्राप्नुवतोऽनादि मिथ्यादर्शनस्यापि परिणामविशेषात् तथाविधमपूर्वकरणं भवति येनाऽस्यात्मनः उपदेशं विश्व सम्यग्दर्शन दो प्रकार का है-निसर्गसम्यग्दर्शन और अभिगम सम्य ग्दर्शन । निसर्ग अर्थात् स्वभाव, आत्मा का विशेष परिणाम या परोपदेश का अभाव तात्पर्य यह है कि परोपदेश के बिना ही जो सम्पग्दर्शन उत्पन्न होता है वह निसग सम्यग्दर्शन कहलाता है। आत्मा ज्ञानदर्शन स्वभाव वाला है, अनादि संसार-अटवी में परिभ्रमण कर रहा है, अपने किये कर्म के बन्ध, निकाचन, उद्यावलिकाप्रवेश और निर्जरा की अपेक्षा से नारक तीर्यच मनुष्य और देव गतियों में पुण्य-पाप के नाना प्रकार के सुख-दुःख रूप फल को भोग रहा है, अपने ज्ञान-दर्शन-उपयोग स्वमाव के कारण विभिन्न प्रकार अध्यवसाय स्थानों को प्राप्त करता रहता है, ऐसा जीव यदि अनादि मिथ्यादृष्टि हो तो भी परिणामविशेष से ऐसा अपूर्वकरण करता है कि उपदेश के विना ही उसे सम्यग्दर्शन પ્રતિપ દન કરવામાં આવ્યું. એમાંથી સમ્યક્દર્શનના સ્વરૂપનું પૂર્વસૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું. હવે તેના બે ભેદનું નિર્દેશન કરીએ છીએ સમ્યફન બે પ્રકારના છે નિસર્ગસમ્યકદર્શન અને અભિગમસમ્યક દર્શન નિર્સગ અર્થાત સ્વભાવ, આત્માનું વિશેષ પરિણામ અથવા પરોપદેશ ને અભાવ, તાત્પર્ય એ છે કે પારકાના ઉપદેશ વગરજ જે સમ્યકદર્શન ઉદ્દભવે છે તેને નિસર્ગ સમ્યક દર્શન કહેવાય છે. આમ, જ્ઞાન દર્શન સ્વભાવ વાળ છે, અનાદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે, પોતાના કરેલા કર્મના બંધ નિકાચન ઉદયાવલિ પ્રવેશ અને નિર્જરાની અપેક્ષાથી નારકી તીર્થંચ મનુષ્ય અને દેવગતિઓમાં પુણ્ય પાપના જુદા જુદા પ્રકારના સુખ ખ રૂ૫ ફળને ભેગવી રહ્યો છે, પોતાના જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવના કારણે વિભિન્ન પ્રકારના અધ્યવસાય સ્થાને પ્રાપ્ત કરતો રહે છે. આ જીલ જે અનાદિ મિથ્યાર્દિષ્ટિ હોય તે પણ પરિણામવિશેષથી એવું અપૂર્વ કરણ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy