SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ १.३६ निर्जरा सर्वेषां समाना विशेषरूपा वा ७१७ तत्वं न सम्यक श्रद्धत्ते, नापि निन्दति, मतिदोबल पवशात्सम्यगसम्यग्वा' इत्येका न्ततो निश्चयं न करोति, तद्विशिष्टदृष्टिः सम्यग्मिथ्यादृष्टिः । असौ सास्वादन सम्यग्दष्टेरपेक्षया-ऽसंख्येय गुण निर्जरावान्भवति ३ तथा पुन: स एव सम्यक्त्वांशासद्भावाद् वर्धमानपरिणामः सन् अविरतसम्यग्दृष्टि भवति न विरतः सावध व्यापारेभ्यो यः सोऽविरता, स चाऽपौ सम्पष्टिः , यः परममुनिप्रणीतां सावध योगविरति सिद्धिमासादपर्यारोहणसोपानभूतां जानन्नपि अप्रत्याख्यानकषायोदयविघ्नवशात् तां नाधिगच्छति, नापि तत् पालनाय प्रयतते इत्यसावविरतबुद्धि में एक प्रकार की दुर्बलना पैदा हो जाती है जिसके कारण वह सम्यक और असम्यक का विवेक नहीं कर पाता । जैसे दही और शर्करा का मिश्रण करने पर न खट्टा रहता है, न मीठा ही, मिला-जुला स्वाद होता है, उसी प्रकार मिश्र मोहनीय कर्म के उदय से मिश्रित परिणाम होते हैं। सास्वादन सम्यक्त्व को स्थिति की अपेक्षा इस स्थिति में असंख्यात गुणी निर्जरा होती है। जो जीव मिथ्यात्वमोहनीय कर्म के उपशम, क्षय अथवा क्षयोपशम से सम्यक्त्व को प्राप्त कर लेता है, वह सम्यग्दृष्टि कहलाता हैं किन्तु अप्रत्याख्यान कषाय के उदय से एकदेश विरति को भी प्राप्त नहीं कर पाने से अविरत होता है। उसकी अवस्था अविरत सम्यग्दृष्टि गुणस्थान है। ऐसा जीव सर्वज्ञपणीत विशति को सिद्धि रूपी महल में प्रवेश करने के लिए मोपान के समान समझता है, मगर अपत्याख्यान कषाय के उदय रुप विन्त के कारण उसे प्राप्त नहीं कर पाता। उसका બુદ્ધિમાં એક પ્રકારની દુર્બળતા ઉત્પન્ન થઈ જાય છે કે જેના કારણે તે સમ્યફ તથા અસમ્યક્રનો વિવેક કરી શકતું નથી. જેવી રીતે દહી અને સાકરનું મિશ્રણ કરવાથી ન તે ખાટો વાદ રહે છે, ન મઠ, મિશ્ર સ્વાદ હોય છે. એવી જ રીતે મિશ્રમેહનીય કર્મના ઉદયથી મિશ્રિત પરિણામ થાય છે. સાસ્વાદન સમ્યકત્વની રિથતિની અપેક્ષા આ સ્થિતિમાં અસંખ્યાતગણી નિર્જરા થાય છે (૪) જે જીવ મિથ્યાત્વ મોહનય કર્મના ઉપશમ ક્ષય અથવા ક્ષપશમથી સમ્યકત્વની પ્રાપ્ત કરી લે છે તે સમ્યક્ દષ્ટિ કહેવાય છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી એકદેશવિરતીને પણ પ્રાપ્ત નહીં થવાથી અવિરત હોય છે. તેની અવસ્થા અવિરત સમદષ્ટિ ગુણસ્થાન છે. આ જીવ સર્વજ્ઞપ્રણીત વિર તીને સિદ્ધિ રૂપી મહેલમાં પ્રવેશ કરવા માટેની સીડી સમાન સમજે છે. પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદરૂપ વિઘના કારણે તેને પ્રાપ્ત કરી શક્યું નથી. તેનું પાલન કરવા માટે પ્રયત્ન પણ નથી કરતા તે અવિરતસમ્યક્દષ્ટિ કહેવાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy