________________
૬૦
तत्त्वार्थसूत्रे
तपोऽप्राकृतक तपो भवति ९ अकण्ड्यक तपस्तु- कण्डूयनं गात्रघर्षणं तद्रहितोऽकण्डूयः तद्रूपं तपो कण्डूयक तपो भवति १० अनिष्ठीत्रक तपस्तु - निष्ठीवनंधूत्करणं तद्रहितोऽनिष्ठीवकः तद्रूपं तपोऽनिष्ठीवक तपः उच्यते ११ सर्वगात्र परिकर्म विभूषा विमुक्त तपः पुनः सर्वस्य गात्रस्य परिकर्म- परिमार्जनं प्रक्षालनं विभूषणश्च ताभ्यां विमुक्तो रहितः परित्यक्तसर्वगासंमार्जन विभूषणः, तद्रव तपः सर्वगात्र परिकर्म विभूषा विभक्त तपो भवति इत्येवं बहुविधं कायक्लेश तपो भवतीतिभावः ॥ १७॥
?
तार्थनियुक्ति:-- पूर्व खलु चतुर्थ रसपरित्यागरूपं वाह्यं तपः सविस्तरं प्ररूपितम्, सम्पति-क्रमागतं पञ्चमं कायक्लेशरूपं बाह्यं तपः प्ररूपयितुमाह'काय किले से तवे अणेगविहे, ठाणठिड्याइ भेदओ' इति कायक्लेश तपः खलु कायस्य क्लेशो यस्य स कायक्लेशः तद्रूपं तपः कायक्लेश तपः धर्मधर्मिणोरभेदोपचारात् एवम्ग्रेऽपि बोध्यम् । तच्चा ऽनेकविधं भवति, तद्यथा-स्थान स्थितितप-खुजली आने पर भी शरीर को न खुजलाना (११) अनिष्ठीवक तप थूकने का त्याग कर देना (१२) समस्त शरीर को धोना, पोंछना, सजाना आदि क्रियाओं का त्याग करना सर्वगात्रपरिकर्मविभूषा विप्रमुक्त तप कहा जाता है। इस प्रकार कायक्लेश तप के अनेक भेद हैं ॥ १७॥
तत्वार्थनियुक्ति- चौथे रसपरित्याग बाह्य तप का सविस्तर वर्णन किया जा चुका, अब क्रमागत पांचवें कायक्लेय तप की प्ररूपणा करते हैं
जिस तपस्या में विशेषतः काय को क्लेश पहुंचाया जाता है, वह कायक्लेश तप कहलाता है। इस तप के जो भेद बतलाएं गए हैं वे खास तौर से तपस्या करने वालों के भेद हैं, मगर धर्म और धर्मी मैं अर्थात् तप और तपस्वी में कथंचित् अभेद होता है अतः तपस्वी
તપ-ખજવાળ આવવા છતાંપણ શરીરને ન ખજવાળવુ (૧૧) અનિષ્ઠીવક તપ— થૂંકવાનુ બંધ કરી દેવું (૧૨) આખા શરીરને ધાવુ, લૂછવુ. સજાવટ આદિ ક્રિયાઓના ત્યાગ કરવા સર્વાંગાત્રપરિકમ વિભૂષાવિપ્રમુ!ત તપ કહેવાય છે. આવી રીતે કાયકલેશ તપના અનેક ભેદ છે. ૫૧૭ના
તત્ત્વાથ નિયુકિત—ચેાથા રસપરિત્યાગ ખાદ્ય તપનું સવિસ્તર વર્ષોંન કરવામાં આવ્યું હવે ક્રમાગત પાચમાં કાયકલેશ તપની પ્રરૂપણા કરીએ છીએ જે તપસ્યામાં વિશેષતઃકાયાને કલેશ પહેાંચાડવામાં આવે છે તે કાયકલેશ તપ કહેવાય છે આ તપના જે ભેદ બતાવવામાં આવ્યા છે તે ખાસ પ્રકારે તપસ્યા કનારાના ભેદ છે પરતુ ધમ અને ધર્મીમાં અર્થાત્ તપ અને તપસ્વીમાં કથંચિત્ અભેદ હેાય છે. આથી તપસ્વીના ભેદ તપના પણ ભેદ કહી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨