________________
E
maina
तत्त्वार्थसूत्र स्थितिक तपस्तावत् -स्थान कायोत्सर्गः तेन-कायोत्सर्गेण सर्वदा स्थितिर्यस्य स स्थानस्थितिकः उच्यते, तद्रूपं तपः स्थानस्थितिक तपो भवति, धर्मधर्मिणोरभेद विवक्षणान् १ उत्कुटुकासानक तपस्तु-भूमो-असंलग्नपुतेन बद्धाञ्जलिपुटेन भूमौ चरणमारोप्यो-पवेशनम् उत्कुटुक मुच्यते तदासनमस्यास्तीति उस्कुटुकाऽऽसनिक उच्यते, तद्रूपं तप उत्कुटुकासनिक तपो भवति २ प्रतिमा स्थायितपस्तु-प्रतिमा:मासिक्यादि द्वादशाभिग्रहविशेषाः उच्यन्ते ताभिमासिक्यादि प्रतिमाभिस्तष्ठति तच्छील प्रतिमास्थायी व्यपदिश्यते तद्रूपंतपः प्रतिमास्थायि तपो भवति३ वीरास. निक तपस्तु-सिंहासनोपरि समुपविष्टस्य भूमिस्थितपादस्य सिंहासनाऽपनयने कृते सति सिंहासनोपविष्टवद् अवस्थानं वीरासन मुच्यते तदस्त्य स्येति वीरासनिका, परिकर्म विभूषा विषमुक्त । इस प्रकार कायक्लेश तप अनेक प्रकार का है। इनका स्वरूप इस तरह है
(१) कायोत्सर्ग करके स्थित रहने वाला स्थानस्थितिक कहलाता है। यहां धर्म और धर्मी के अभेदकी विवक्षा की गई है। अतएव इसी को स्थानस्थितिक तप कहते हैं । (२) जमीनपर पुट्टे विना लगाए, हाथ जोड़कर, धरती पर पांव रख कर बैठना उत्कुटुक आसन कहलाता है। ऐसे आसन वाले को उत्कुटुकासनिक कहते हैं। इस प्रकार की तपस्या उत्कुटुकासनिक तप है । (३) मासिकी आदि बारह प्रकार के अभिग्रहों को प्रतिमा करते हैं। उन्हें ग्रहण करके स्थित होने वाला प्रतिमास्थायी कहलाता है। ऐसा तप प्रतिमा स्थायी तप है । (४) कोई पुरूष पृथ्वी पर पैर जमा कर सिंहासन पर बैठा हो, फिर पीछे से सिंहासन खिसको लिया जाय और वह पुरुष ज्यों का त्यों बना रहे, અને (૧૨) સર્વગાત્રપરિ કર્મ વિભૂષા વિપ્રમુકત આ રીતે કાયક્લેશ તપ અનેક પ્રકારના છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે--
(૧) કાત્યાગ કરીને સ્થિત રહેનાર સ્થાન સ્થિતિક કહેવાય છે. અહી ધર્મ અને ધમીના અભેદની વિવક્ષા કરવામાં આવી છે આથી આને જ સ્થાન સ્થિતિક તપ કહે છે. (૨) જમીન ઉપર ટેકે દીધા વગર. હાથ જોડીને, ધરતી પર પગ રાખીને બેસવાને ઉત્કક આસન કહે છે. આવા પ્રકારની તપસ્યા ઉકુટુંકાસનિક તપ છે. (૩) માસિકી આદિ આ પ્રકારના અભિગ્રહને પ્રતિમા કહે છે તેમને ગ્રહણ કરીને સ્થિર થનાર પ્રતિમાસ્થાયી કહી શકાય છે. આવું તપ પ્રતિમા સ્થાયી તપ છે. (૪) કોઈ પુરુષ પૃથ્વી ઉપર પગ રાખીને સિંહાસન પર બેઠે હય, પછી પાછળથી સિંહાસન ખસેડી લેવામાં આવે અને પેલે પુરૂષ જેમ હતું તેમ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨