________________
દરર
तत्त्वार्थसूत्रे स्मात् स निर्षिकृतिकस्तथाविध आहारो निर्विकृतिकाहार उच्यते १ प्रणीतरसपरित्याग:-प्रणीतरसः प्रचुरत्वाद् द्रवीभूत घृतरिन्दु सन्दोहोऽपूपादिः तस्य परित्यागः पणीतरसपरित्याग उच्यते २ एवम्-आचाम्लम् विकृतिवर्जितानामोदनभर्जित चणकादीनां रूक्षान्नादीनामचित्त-उदके प्रक्षेपपूर्वकमेकासनस्थेन सकृदभोजन माचाम्नं नाम तपो भवतीतिभावः३ आयामसिक्थामोजी अवस्रावण गतसिक्थ भोजने सूत्रे-गुण-गुणिनोरभेदोपचाराद्' भोजीविपदम् ४ एवम्-अरसाहार:-अरसः जीरकहिंग्वादिभिर संस्कृतोय आहारः सोऽरसाहारो भवति ५ एवंविरसाहारः विगतो रसो विरसः अति पुराणधान्यौदनादिकः एतद्रय आहारो विरसाहारो भवति ६ अन्ताहारः अन्त-नीरसवस्तु, तस्याहारोऽन्ताहारः जघन्य धान्यकोद्रवादीना माहार उच्यते ७ पान्ताहार प्रकर्षेणाऽन्तं प्रान्तं पाकपात्रादन्ने (विकृतियों) से रहित आहार निर्विकृतिक कहलाता है। (२) जिस माल. पुए आदि में से पिघला घी झर रहा हो, ऐसे पौष्टिक आहार का त्याग करना प्रणीतरसपरित्याग है । (३) विकृत हीन ओदन, भुने चने
आदि रूखे अन्नों को अचित्त जल में भिगोकर, एक आसन पर बैठकर एक वार ही खाना आचाम्ल या आयंबिल है । (४) ओसामण में मिले हुए सीथ खाना आयामसिक्थ भोजी है । सूत्र में गुण और गुणी में अभेद का उपचार करके 'भोजी' शब्द का प्रयोग किया गया है। () जीरा हींग आदि से विना छोंका आहार अरसाहार कहलाता है। (६) विरस अर्थात् अत्यन्त पुराने धान्य ओदन आदि का आहार विरसाहार कहलाता है। (७) अन्ताहार अर्थात् घटिया धान्य कोद्रव आदि का आहार (८) प्रान्ताहार अर्थात् अतीव नीरस और घटिया आहार, पकाने પ્રકારના છે. (૧) ઘી આદિ વિગ (વિકૃતીઓ) થી રહિત આહાર નિર્વિકૃતિક કહેવાય છે. (૨) જે માલપુડા આદિમાંથી પિઘળેલું ઘી ઝરી રહ્યું હોય એવા પૌષ્ટિક આહારને ત્યાગ કર પ્રણીતરસ પરિત્યાગ છે. (૩) વિકૃતહીન એદન શેકેલા ચણા આદિ સુકા અનાજને અચેત પાણીમાં પલાળીને એક આસને બેસીને એક જ વાર ખાવું આચાલ્ડ અથવા આયંબિલ છે. (૪) ઓસામણમાં ભેગા થયેલા સીથ ખાવું આયામસિકથભેગી છે, સૂત્રમાં ગુણ અને ગુણમાં અભેદને ઉપચાર કરીને ભેજી ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે. (૫) જીરૂ, હીંગ, વગેરેથી વઘાર્યા વગરનો આહાર અરસાહાર કહેવાય છે (૬) વિરસ અર્થાત્ અત્યન્ત જુના ચોખા વગેરેને આહાર વિરસાહાર કહેવાય છે () અન્નાહાર અર્થાત્ જાડું ધાન્ય કેદરી આદિને આહાર (૮) પ્રાન્તાહાર અથત અતીવ નીરસ અને ઘટિયા આહાર, રાંધવાના વાસણમાંથી અન્ન કાઢી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨