________________
तत्त्वार्थसूत्रे अथ कथं तावत्-अन्यथा कर्मबन्धः, तदन्यथा फळविपाकरूपो रसो विपन्यते' इति । चेन ? अत्रोच्यते-जीवः कर्मफलविपाकमनुभवन् कर्महेतुकमेवाऽना. भोगपूर्वकं कर्म संक्रमं करोति, तथाचोत्पादव्ययध्रौव्यत्वात् परिणामी खल्वास्मा ज्ञानावरणादिकस्य कर्मणः फलविपाकं भुञ्जानो वेधमान: सन् मूलकमे प्रकृतिभिन्नोत्तरमकृतीनां संक्रमं करोति यथा-ज्ञानावरणरूपमूलप्रकृतेः पञ्चविधासु मतिज्ञानावरणश्रुतज्ञानावरणरूपोत्तरमकृतिषु परस्परं संक्रमो भवति । तत्रोत्तरमकृतीनामेवोत्तरमकृतिषु संक्रमो बोध्यः यथा-मतिज्ञानाप्रकार का आयुकर्म भव विपाकी है। आनुपूर्वी प्रकृति क्षेत्र विपाकी है और शेष सब प्रकृतियां जीव विणकी हैं ॥१-३॥
शंका-कर्म का बन्ध अन्य रूप में हो और उसका फव विपाक अन्य रूप में यह कैसे हो सकता है ?
समाधान-जीव कर्म फल भोगता हुआ अनाभोग पूर्वक अर्थात् अनजान में ही कर्म का संक्रमण कर लेता है। उत्पाद, व्यय और ध्रौव्य स्वरूप होने के कारण परिणमन शील आत्मा ज्ञानावरण आदि कर्मों का फल भोगता हुआ उनकी उत्तर प्रकृतियों में उलटफेर कर लेता है। इसी को संक्रमण कहते हैं । यह प्रकृतिसंक्रमण मूल प्रकृतियों का होता, अर्थात् एक मूल प्रकृति दूसरी मूल प्रकृति के रूप में नहीं पलट सकती, जैसे ज्ञानावरण, दर्शनावरण के रूप में संक्रान्त नहीं होती
और दर्शनावरण किसी दूसरी मूल प्रकृति के रूप में नहीं पलटती। एक मूल प्रकृति का उत्तर प्रकृतियों में संक्रमण होता है। उदाहरणार्थ
શંકા-કર્મને અન્ય અન્ય રૂપમાં હોય અને તેને ફળવિપાક અન્ય રૂપમાં હોય એમ કઈ રીતે હેઈ શકે. ?
સમાધાન–જીવ કમફળ ભોગવતે થકે અનાગપૂર્વક અર્થાત અજાણપણે જ કર્મનું સંક્રમણ કરી લે છે. ઉત્પાદ વ્યય અને પ્રૌવ્ય સ્વરૂપ હોવાના કારણે પરિણમનશીલ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોનું ફળ ભગવતે થકે તેમની ઉત્તરપ્રકૃતિમાં ફેરબદલી કરી લે છે. આને જ સંક્રમણ કહે છે. આ પ્રકૃતિસંક્રમણ મૂળ પ્રકૃતિઓનું થતું નથી અથાત્ એક મૂળ પ્રકૃતિ બીજી મૂળપ્રકૃતિના રૂપમાં બદલાઈ શકતી નથી, જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણના રૂપમાં સંકાન્ત થતી નથી અને દર્શનાવરણ કઈ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં ફેરવાતી નથી. એક મૂળપ્રકૃતિનું ઉત્તરપ્રકૃતિમાં સંક્રમણ થાય છે. દા. ત. મતિ જ્ઞાના
શ્રી તત્વાર્થ સૂત્ર ૨