________________
तत्त्वार्थसूत्रे सतीत्यर्थः तद्विपयोगाय 'तदपायः कथं मे स्यात्' इत्येवं चिन्तन मुच्यते, आतङ्कस्य-रोगस्य वेदनया पीडितस्य चलचित्तस्य च्युतधैर्यस्य वेदना प्रत्यासतौ सत्या कथमेतस्था वेदनापा निवृत्तिभविष्पतीति वेदनावियोगाय पुन: पुनश्चिन्तनं कर-शिरः प्रभृति विधूननम् आक्रोशनम्-आक्रन्दनम् अश्रुजलमोचनम्-'पापस्वरूपोऽयं व्याधिरतीव मां बाधते पीड़यति कदाऽयं रीगो विनञ्जयति इत्येवं चिन्तनं तृतीय मार्तध्यानं भवतीति भाव: ३ अथ चतुर्थ तावत-परिषेवित कामभोगसंप्रयोगप्रियविप्रयोग चिन्तारूप मातध्यान मुच्यते, भोगाकाङ्क्षा प्रति आतुरस्य पुरुषस्य प्राप्त काममोगादि विप्रयोगं प्रति मनः प्रणिधानरूपं चिन्तनम् अनागत विषय भोगाकाङ्क्षारूपं वा' चतुर्थमार्तध्यान मवगन्तव्यम् ४ ॥७०॥ वियोग के लिए चिन्तन करना-'यह रोग कैसे मिट जाय ' ऐसा विचार करना तीसरा आर्तध्यान है तात्पर्य यह है कि जो रोग की वेदना से पीड़ित है, जिसका धैर्य नष्ट हो गया है, वह वेदना का संयोग होने पर सोचता है-कैसे मेरी वेदना की निवृत्ति होगी ? ऐसा सोचकर हाथों से सिर धुनता है, चीखता है, आंसू बहाता है और चिन्तन करता कि-'यह पापरूप व्याधि मुझे सता रही है, कब इसका विनाश होगा? यह तीसरा आर्तध्यान का भेद है।
चौथा आर्तध्यान सेवन किये हुए कामभोगों के वियोग का चिन्तन करना है। जो भोगों की कामना से पीडित है, वह ऐसा सोचता है कि कहीं ऐसा न हो कि इनका वियोग हो जाए यह चिन्तन चौथा अर्तध्यान है। अथ । भविष्य संबंधी काम भोगों का चिन्तन करना चौथा आर्तध्यान समझना चाहिए ॥७०॥ ચિન્તન કરવું આ રોગ કેવી રીતે મટી જાય આ વિચાર કરો ત્રીજું આત્ત ધ્યાન છે.
તાત્પર્ય એ છે કે રેગી, જે રોગની વેદનાથી પીડિત છે. જેની ધીરજનો અંત આવી ગયો છે. તે વેદનાને સયાગ થવાથી વિચારે છે કઈ રીતે મારી વેદનાને છુટકારો થશે? આવું કહીને હાથ વડે માથું કૂટે છે. ચીસાચીસ પાડે છે. આંસુ વહેવડાવે છે અને ચિન્તન કરતે હોય છે કે આ પાપ રૂપ વ્યાધિ મને પરેશાન કરી રહી છે. ત્યારે આને અંત આવશે? આ ત્રીજા આર્તધ્યાનને ભેદ છે.
ચોથું આર્તધ્યાન સેવેલા કામોના વિયેગનું ચિન્તન કરવું એ છે જે ભેગેની ઈચ્છાઓથી પીડિત છે તે એવું વિચારે છે કે કયાંય એમ ન બને કે આને વિગ થઈ જાય આ ચિન્તન ચોથુ આર્તધ્યાન છે અથવા ભવિષ્ય સંબંધી કામગોનું ચિન્તન કરવું ચોથુ આર્તધ્યાન સમજવું જોઈએ ૭૦
શ્રી તત્વાર્થ સૂત્ર ૨