SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे धर्मानुप्रेक्षापरीषहजय-चारित्र तपसा हेतु वकथनात् क्रमशः समित्यादि चारित्रान्तानां नरूपणं क्रतम्, सम्प्रति-तपः प्ररूपयितुं प्रथमं तावत् तद्भेदद्वयं पतिपादयति-'तवो दुविहं, बाहिरए-अम्भितरए य' इति । तपः खलु-कर्मफल निर्दहनरूपं द्विविधम् भवति, बाह्यम्-आभ्यन्तरश्च, तत्र - बान्तावद् वक्ष्यमाण. मनशनादिकं षडूविधम्, एवम्-आभ्यन्तरं चाऽपि प्रायश्चित्तादिकं षइविधमवगन्तव्यम् । तथा च-तदुमयं तपः खलु-द्वादशविधं भवति, परिसेव्यमानम् आतापनादिकं तपः कर्मणि-आत्म पदेशेभ्यः पृथक्कुत्य परिशाटयति, अनशनमायश्चित्तध्यानादितपोऽवश्यमेव कर्मास्रवद्वारं संवृणोति, । तथा च-तपसा खलु-पूर्वोपचित कर्म परिक्षयो भवति नूतनकर्मप्रवेशाभावश्च, तस्मात्-संवरस्य-निर्जरायाश्च हेतुमृतं तपो भवतीतिमावः ॥६०॥ निरोध रूप संवर के कारण समिति, गुप्ति, धर्म, अनुप्रेक्षा, परीषहजय, चारित्र और तप हैं । इनमें से समिति से लेकर चारित्र तक की प्ररूपणा की जा चुकी है, अब तप की प्ररूपणा करने के लिए सर्व. प्रथम उनके दो भेदों का कथन करते हैं कर्मनिर्दहन रूप तप दो प्रकार का है-पाह्य और आभ्यन्तर । चाह्य तप अनशन आदि छह प्रकार का है और आभ्यन्तर तप भी प्रायश्चित्त आदि के मेद से छह प्रकार का है। दोनों के मिलकर बारह भेद होते हैं। आराधन किया जाने वाला आतापना आदि तप कर्मा को आत्मप्रदेशों से प्रथक् करके हटा देता है और अनशन, प्रायश्चित्त एवं ध्यान आदि तप अवश्य ही कर्मों के आस्रवद्वार को रोकता है। तपस्या के द्वारा पूर्वसंचित कर्मों का क्षय (निर्जरा) होता है और नवीन કર્માસવનિ ધ રૂ૫ સંવરના કાર સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય ચારિત્ર, અને તપ છે. આમાંથી સમિતિથી લઈને ચારિત્ર સુધીની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તપની પ્રરૂપણ કરવા માટે સર્વ પ્રથમ તેના બે ભેદનું કથન કરીએ છીએ. કર્મનિર્દહન રૂપ. તપ બે પ્રકારના છે. બાહ્ય અને આભ્યન્તર બાહા. તપ અનશન આદિ છ પ્રકારના છે. અને આભ્યન્તર તપ પણ પ્રાયશ્ચિત્ત આદિના ભેદથી ૬ પ્રકારના છે. બંનેના મળીને બાર ભેદ થાય છે. આરાધના કરવામાં આવનાર આતાપના આદિ તપ કર્મોના આત્મપ્રદેશથી પૃથફ કરીને કાઢી નાખે છે અને અનશન, પ્રાયશ્ચિત્ત અને દયાન આદિ તપ અવશ્ય જ કમેના આસ્રવ દ્વારને રોકે છે. તપસ્યા દ્વારા પૂર્વ સંચિત કર્મોને ક્ષય (નિર્જર) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy