SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७९.५७ सामान्यत: सर्ववतभावनानिरूपणम् ११५ तथा चे है। तावद् हिंसादिषु प्रवृत्तस्य जनस्याऽमी प्रत्यवाया दरीदृश्यन्ते, नरकादावमुत्र च दारुणः पाकविपाको भवतीति भूयो भूयो भावयेत् इति । तत्रमाणिवधे तावत-घोरदुःखं प्रदर्यते, हिंसनशीलो हिंस्रो जनः सतत मुद्वेजयिता सन्त्रासकारी भवति, स खलु हिंस्रो भीषणवेषो ललाटरचित कुटिलभूमङ्गो नितान्तेाऽऽमर्षनिर्भरनेत्रहढदन्तदृष्टोष्ठः प्राणिनां सन्त्रासजनको भवति, नित्याऽनुबद्धवैरश्च संजायते । एवञ्च -हलोकेऽपि वंशदलकशादिभिस्ताडनं निगड - शृङ्खलादिभिर्वधवन्धनं विविध काष्ठेष्टकाऽऽरोपणादि परिक्लेशञ्च प्रतिलभते । प्रेत्यच नरकादिगति प्रति प्राप्नोति, लोके-गर्हितो निन्दितश्च भवति, पूर्वजन्मो. हिसा आदि में प्रवृत्ति नहीं करता। जो हिंसा आदि में प्रवृत्ति करता है उसे प्रथम तो इसी लोक में अनेक अनर्थों का सामना करना पड़ता है, फिर नरक आदि में दारुण फल भोगना पडता है, ऐसा बार-बार चिन्तन करना चाहिए। हिंसा से कैसा घोर दुःख होता है यह बत. लाते हैं-हिंसक जीव सदैव उद्वेग और त्रास उत्पन्न करता है। उसका वेष भीषण होता है, उसके ललाट पर सलवट पडे रहते हैं। उसके नेत्रों से ईष्या और क्रोध टपकता है। वह दांतों से होठ चबाता रहता है और प्राणियों को त्रास उत्पन्न करता है । वह सदैव वैर बांधे रहता है। वह इस लोक में भी लाठियों और चावुकों से पीटा जाता है, हथकड़ियों और वेडियों से जकडा जाता है वध-धन्धनका पात्र बनता है और विविध प्रकार के काठ, ईट आदि से पीटा जाता है। और भी अनेक प्रकार के क्लेशों को प्राप्त होता है। हिंसक जीव परકરતે નથી. જે હિંસા આદિમાં પ્રવૃત્તિ કરે છે તેને પ્રથમ તે આ જ લેકમાં અનેક અનર્થોને સામનો કરે પડે છે પછી નરક આદિમાં દારૂણ ફળ ભેગવવા પડે છે એ પ્રમાણે પુનઃ પુનઃ ચિન્તન કરવું જોઈએ હિંસાથી કેવું ઉગ્ર દુઃખ થાય છે એ બતાવીએ છીએ-હિંસક જીવ સદૈવ ઉદ્વેગ અને ત્રાસનું સામ્રાજ્ય ફેલાવે છે, તેને વેશ ભીષણ હોય છે. તેના ભાલ પ્રદેશ પર કરચળીઓ પડેલી રહે છે. તેની આંખમાંથી ઈર્ષ્યા અને ક્રોધ રૂપી અગ્નિ વરસે છે. તે દાંતથી હઠ ચાવતે હોય છે અને પ્રાણિઓને ત્રાસ ઉપજાવતે હોય છે તે હમેશાં દુશ્મનાવટ બાંધતા રહે છે. તે આ લોકમાં પણ લાઠી તથા ચાબુકેથી ફટકારાય છે, હાથકડી તથા જંજીરેથી જકડાય છે, ફાંસીના માંચડે ચઢવાને પાત્ર બને છે અને વિવિધ પ્રકારના લાઠી, ઈંટ આદિથી લકે તેને મારે છે બીજા પણ અનેક પ્રકારનાં કલેશને પ્રાપ્ત થાય છે. श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy