________________
तत्त्वार्थसूत्रे मात्मनि भावयेत् इत्थश्च भावयन् नाऽदत्तादाने प्रवर्तत इति । अभीक्ष्णाऽवग्रह याचनं तावत्-स्वामिना सकृद्दत्तेऽपि परिग्रहे मुह महरवग्रहयाचनरूपं बोध्यम् । पूर्वलब्धपरिग्रह:-लानाद्यवस्थासु मुत्र-पुरीपोत्सर्ग पात्र हस्तपादप्रक्षालनस्था. नानि स्वामिचित्तपीडापरिहारार्थ याचनीयानि । एव-मेतावत्परिमितं सर्वतः क्षेत्र मनग्रहीतव्यम् इत्येतदेवाऽवधारणरूपम् एतावदित्याग्रहाऽधारणं बोध्यम्१२ एवम्-पीठफलकाधर्थमपि वृक्षादीनामच्छेदनं ज्ञेयम्-१३ एवं-साधारणपिण्डस्यापि सेवनं नाऽधिकतः, अपितु-गुरुमि रनुज्ञापितमेव पान-भोजनं ग्रहीत. व्यम् गुरुणा मनुज्ञया स्वीकृतं पानभोजनं सूत्रोक्त विधिका भुञ्जीत । औधिको उससे याचना से दोषों की अधिकता होती है। अतएव 'सोच-विचार कर अवग्रह की याचना करनी चाहिए' ऐसी भावना करे। जो ऐसी भावना करता है वह अदत्तादान में प्रवृत्ति नहीं करता। एक बार स्वामी द्वारा परिग्रह प्रदान करने पर भी बार-बार अवग्रह की याचना 'अभीक्ष्ण-अवग्रह याचना' कहलाता है। रुग्णता आदि अवस्थाओं में मल-मूत्र के त्याग का पात्र तथा हाथ-पैर धोने के स्थान की याचना पुनः इसलिए करनी चाहिए कि जिस से स्वामी के चित्त को पीडा न पहुंचे। इसी प्रकार 'इतना ही क्षेत्र मुझे ग्रहण करना है, ऐसा अवधारण कर लेना चाहिए । और पीढा तथा पाटा आदि के लिए भी वृक्ष आदि का छेदन नहीं करना चाहिए । साधारण पिण्ड का अधिक सेवन नहीं करना चाहिए, बल्कि गुरुने जिन को सेवन की अनुमति दी हो उस को भोजन-पानी ही ग्रहण करना चाहिए। गुरु की आज्ञा से स्वीकृत भोजन-पानी भी सूत्रोक्त विधि से खाना કરવાથી દોષની અધિકતા થાય છે. આથી સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ એવી ભાવના ભાવે જે આ જાતની ભાવના સેવે છે તે અદત્તાદાનમાં પ્રવૃત્ત થતા નથી એકવાર માલિક દ્વારા પરિગ્રહનું પ્રદાન થવા છતાં વારંવાર અવગ્રહની યાચના કરવી “અભીક્ષણ-અવગ્રહ યાચના કહેવાય છે. રેગી વગેરે અવસ્થામાં મળ-મૂત્રના ત્યાગ કરવાના પાત્ર તથા હાથ–પગ દેવાના સ્થાનની યાચના ફરીવાર એ માટે કરવી જરૂરી છે કે જેથી માલિકના મનને વ્યથા ન પચે એવી જ રીતે આટલું જ ક્ષેત્ર મારે ગ્રહણ કરવું છે એ અભિગ્રહ ધારણ કરી લેવું જોઈએ તેમજ પીઠ પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન કરવું ન જોઈએ પરંતુ ગુરૂએ જેટલા આહારપાણીની અનુમતિ આપી હોય તેટલું ભેજનપાછું જ ગ્રહણ કરવું જઈએ ગુરૂજીની આજ્ઞાથી સ્વીકારેલા જન પાણી પણ સૂત્રોક્ત વિધેિ
श्री तत्वार्थ सूत्र : २