SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वाचसूत्रे ऽऽदानमुव्य ते ३ अन्नमवर्य-खीसंयोगः, मैथुन मितियावत ४ परिग्रहस्तु-मूर्छा, सचित्ताऽचिमिश्रेषु शास्त्रानुमतिरहितेषु द्रव्यादिषु ममत्वरूप: ५ एतेभ्यः पाणाऽतिपातादिभ्यः सर्वतः-सर्वात्मना त्रिकरण स्त्रियोगैमनोवाक्कायै विरमणंनिवृत्तिः पश्च महाव्रतान्यवसेयानि । प्राणिवधादितो निवृत्तित मुच्यते, तत्र त्थितो हिंसादिलक्षण क्रियाकलापं नाऽनुतिष्ठति, अपितु-अहिंसादिलक्षणमेव क्रियाकलापमनुतिष्ठतीति फलति । माणातिपातादिभ्यो निवृत्तस्य शास्त्रविहित क्रियाऽनुष्ठानात् सदसत्प्रवृत्तिनिवृत्तिक्रियासाध्यं कर्मक्षपणं भवति, कर्मक्षपणाच्च -मोक्षाऽवाप्तिरिति भावः। अत्रेदं बोध्यम्-माणातिपातस्तावत्-प्राणवियोजनम्, ग्रहण करना अदत्तादान है। स्त्री संयोग या मैथुन अब्रह्मचर्य कहलाता है । मूच्छी अर्थात् शास्त्र की अनुमति जिनके लिए नहीं है ऐसे सचित्त, अचित्त और मिश्र द्रव्य आदि में ममत्वधारण करना परिग्रह है। इन प्राणातिपात आदि से पूर्ण रूपेण तीन करण और तीन योग से मन वचन काय से निवृत्त होना पांच महावत हैं । हिंसा आदि से निवृत्त होना व्रत कहलाता है, व्रत में स्थित पुरुष हिंसा रूप क्रियाकलाप नहीं करता है । इससे यह फलित हुआ कि वह अहिंसा रूप क्रियाकलाप ही करता है। भावार्थ यह है कि जो प्राणातिपात आदि से विरत होता है वह शास्त्रोक्त क्रियाओं का अनुष्ठान करता है, अतएव सत्प्रवृत्ति और असदनिवृत्ति रूप क्रियाओं द्वारा होने वाला कर्मक्षय करता है और कर्मों का क्षय करके मोक्ष प्राप्त कर लेता है। यहां यह समझ लेना चाहिए-प्राणातिपात का अर्थ है-प्राणवि. અથવા એથન અબ્રહ્મચર્ય કહેવાય છે. મૂછ અર્થાત્ જેના માટે શાસ્ત્રની અનમતિ નથી એવા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય આદિમાં મમત્વ ધારણ કરવું પરિગ્રહ છે. આ પ્રાણાતિપાત આદિથી પૂર્ણતયા, ત્રણ કરણ અને ત્રણ વેગથીમન વચન કાયાથી નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે. હિંસા આદિથી નિવૃત્ત થવું વ્રત કહેવાય છે. વ્રતમાં રહેલે પુરૂષ હિંસારૂપ ક્રિયાકાન્ડ કરતે નથી. આનાથી એવું સાબિત થયું કે તે અહિંસારૂપ ક્રિયાકલાપ જ કરે છે. ભાવાર્થ એ છે કે જે પ્રાણાતિપાદ આદિથી વિરત થાય છે તે શાસ્ત્રોક્ત ક્રિયાઓનું અનુષ્ઠાન કરે છે આથી સત્પવૃત્તિ અને અસનિવૃત્તિ રૂપ ક્રિયા દ્વારા થનાર કર્મ ક્ષય કરે છે અને કમેને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અહીં એક બાબત સમજી લેવાની જરૂર છે-પ્રાણાતિપાતને અર્થ છે श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy