________________
३८५
तत्त्वार्थसूने सचित्ते व मलपत्रादौ निक्षेपणम् अशनादीनां स्थापनम् , यद्वा-सचित्तस्य धान्यादि पात्रादे रचित्ता हारादौ स्थापनम् , यद्वा-ऽदानबुद्धयाऽचित्तस्य सचित्तेन सचित्त. स्याऽचित्तेन वा सम्मेलनम् १ सचित्त निक्षेपणम् । एवम्-सचित्तेन पद्मपत्र-सचित्त जलपात्रादिना, अथवा-चित्तेनाऽशनादिना सचित्तहरितादेः पिधानम् आच्छा. दनम् सचित्तपिधानम् २ एवं कालातिक्रमः साधोमिक्षा कालस्याऽतिक्रमणम् , अथवा योग्य काले दानामावनाकरणमित्यर्थः, यथा-साधुः सत्कृतोऽपि भवेत्अशनादेर्ययोऽपि न भवेत् ३ परव्यपदेशरतु-अशनादौ परस्याऽऽरोपणम् , यथापरकियमिदमशनादिकं-न मम' इत्यादि साधुसमीपे भाषणं परव्यपदेशः ।
(१) अशन आदि आहार को न देने की बुद्धि से सचित्त कमलपत्र आदि पर रखना सचित्तनिक्षेपण है। या सचित्त धान्यपात्र आदि को अचित्त आहार आदि पर रखना अथवा न देने की भावना से अचित्त को सचित्त के साथ या सचित्त को अचित्त के साथ मिला देना सचित्तनिक्षेपण है।
(२) सचित्त कमलपत्र या जलपात्र आदि से अथवा सचित्त अशन आदि से अचित्त आहार आदि को ढंक देना सचित्तपिधान है।
(३) साधु के भिक्षा के समय का उल्लंघन करना। साधु को असमय में दान देने का उपक्रम करना जिससे साधु का सत्कार भी हो जाय और अशनादि भी बच जाय । यह कालातिक्रम अतिचार है।
(४) अपने अशन आदि को परायां चतलाना, परव्यपदेश अति. चार है, जैसे साधु से कहना कि यह अशन आदि मेरा नहीं है, दूसरे का है।
(૧) અશન આદિ આહારને નહીં આપવાની બુદ્ધિથી સચેત કમળપત્ર વગેરે પર રાખવો સચિત્ત નિક્ષેપણુ છે અથવા સચેત ધાન્યપાત્ર વગેરેને અચેત આહાર વગેરે પર રાખવા અથવા ન આપવાની ભાવનાથી અચેતને સચેતની સાથે અથવા સચેતન અચેતની સાથે ભેળવી દેવું સચિત્તનિક્ષેપણું છે.
(૨) સચેત કમળપત્ર અથવા જળપાત્ર વગેરેથી અથવા સચેત અશન આદિથી અચેત આહાર વગેરેને ઢાંકી દેવું સચિત્ત પિધાન છે.
(3) गायरीमा-साधुना समयनु Garन ४२. साधुन ४ भये हान આપવાને ઉપક્રમ કરે કે જેથી સાધુને સત્કાર પણ થઈ જાય અને અશનાદિ પણ બચી જાય આ કાલાતિકમ અતિચાર છે. '
(૪) પિતાના અશન વગેરેને પારકું બતાવવું, પરવ્યપદેશ અતિચાર છે, જેમ કે સાધુને કહેવું કે આ ભેજન વગેરે મારૂં નથી, બીજાનું છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨